Not Set/ VVIPની સુરક્ષામાં કરાયા ફેરફાર, NSGના કમાન્ડો હવે આ રીતે બનાવશે સુરક્ષા કવચ

નવી દિલ્હી, દેશભરમાં પ્રધાનમંત્રી, કેન્દ્રીયમંત્રી તેમજ મુખ્યમંત્રી સહિતના અનેક VVIP લોકોને NSG (નેશનલ સિક્યોરિટી ગાર્ડ) કે SPG (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ)ના કમાન્ડો દ્વારા ખાસ સુરક્ષા કવચ આપવામાં આવે છે. જો કે હવે રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ અન્ય VVIPની સુરક્ષામાં ફેરફાર થવા જઈ રહ્યા છે. હકીકતમાં, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિતના VVIP લોકોને […]

India Trending
modi 1482233287 VVIPની સુરક્ષામાં કરાયા ફેરફાર, NSGના કમાન્ડો હવે આ રીતે બનાવશે સુરક્ષા કવચ

નવી દિલ્હી,

દેશભરમાં પ્રધાનમંત્રી, કેન્દ્રીયમંત્રી તેમજ મુખ્યમંત્રી સહિતના અનેક VVIP લોકોને NSG (નેશનલ સિક્યોરિટી ગાર્ડ) કે SPG (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ)ના કમાન્ડો દ્વારા ખાસ સુરક્ષા કવચ આપવામાં આવે છે. જો કે હવે રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ અન્ય VVIPની સુરક્ષામાં ફેરફાર થવા જઈ રહ્યા છે.

article 2092415 1179A962000005DC VVIPની સુરક્ષામાં કરાયા ફેરફાર, NSGના કમાન્ડો હવે આ રીતે બનાવશે સુરક્ષા કવચ
national-nsg-change-indian-politicians-security-system

હકીકતમાં, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિતના VVIP લોકોને સુરક્ષા પ્રદાન કરતા NSG અને SPGના પ્રોટોકોલ અને સુરક્ષાને પહેલા કરતા વધુ સુઘડ બનાવવામાં આવ્યું છે.

આ પ્રકારે પૂરું પાડવામાં આવશે સુરક્ષા કવચ :

મળતી માહિતી મુજબ, હવે VVIPની સુરક્ષા માટે “ક્લોજ પ્રોટેકશન ફોર્સ” (CPF) અપનાવવામાં આવ્યું છે, જે હવે પૂરી રીતે હવે નવા અભ્યાસનો હેતુ હશે. આ ફોર્સમાં બ્લેક કેટ કમાન્ડોના Z + સુરક્ષા કવચમાં VVIPઓને વધુ સુરક્ષિત કરવામાં આવી છે.

images 8 VVIPની સુરક્ષામાં કરાયા ફેરફાર, NSGના કમાન્ડો હવે આ રીતે બનાવશે સુરક્ષા કવચ
national-nsg-change-indian-politicians-security-system

આ ફેરફાર સાથે હવે NSG કમાન્ડો VVIP સુરક્ષાના ઘેરામાં દરેક સમયે નજીકથી સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આ પહેલા મોબાઈલ સુરક્ષામાં કમાન્ડો માત્ર VVIPઓને ચાલવા ફરવા દરમિયાન જ સુરક્ષા આપતા હતા.

આ ઉપરાંત SPG પણ VVIPઓના પડછાયાનું જેમ જ સાર્વજનિક સ્થળ બહાર અને અંદર પણ સુરક્ષા  પ્રદાન કરે છે.

article 2092415 1179A962000005DC VVIPની સુરક્ષામાં કરાયા ફેરફાર, NSGના કમાન્ડો હવે આ રીતે બનાવશે સુરક્ષા કવચ
national-nsg-change-indian-politicians-security-system

VVIP સુરક્ષાના બ્લેક બુકમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર વિશિષ્ટ લોકો સામે આવી રહેલા ખતરાઓને ધ્યાનમાં રાખીને કરાયા છે.

આ ફેરફાર બાદ હવે VVIP સુરક્ષા કમાન્ડો પાસે હવે અત્યાધુનિક અને હાથમાં પકડી શકાય એવી બેલેસ્ટિક શિલ્ડ, સુરક્ષિત કાળા ચશ્માં અને ડિજિટલ કોમ્યુનિકેશન ડિવાઈસ પણ હશે.