Photos/ રણવીર પહેલા ન્યૂડ ફોટોશૂટ કરાવી ચુક્યો છે આમિર ખાનનો થનાર જમાઈ, તસવીરો થઈ વાયરલ

નુપુર શિખરેનું એક ન્યૂડ ફોટોશૂટ લાઈમલાઈટમાં આવી ગયું છે. નુપુર શિખરેનું ન્યૂડ ફોટોશૂટ વાયરલ થયા બાદ તેની સરખામણી રણવીર સિંહ સાથે કરવામાં આવી રહી છે.

Trending Entertainment
રણવીર

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા એક્ટર આમિર ખાનની દીકરી આયરા ખાન આ દિવસોમાં ચર્ચામાં છે. તાજેતરમાં જ આયરાને તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે પ્રપોઝ કર્યું હતું અને ત્યાર બાદ કિસ કરીને પ્રેમ પણ વ્યક્ત કરુયો હતો. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. જ્યારથી નુપુર અને આયરાના વીડિયો વાયરલ થયા છે, લોકો નુપુર શિખરે વિશે વધુને વધુ જાણવા માંગે છે અને આ દરમિયાન નુપુર શિખરેનું એક ન્યૂડ ફોટોશૂટ લાઈમલાઈટમાં આવી ગયું છે. નુપુર શિખરેનું ન્યૂડ ફોટોશૂટ વાયરલ થયા બાદ તેની સરખામણી રણવીર સિંહ સાથે કરવામાં આવી રહી છે.

aamir khan daughter ira khan boyfriend nupur shikhare nude photoshoot goes viral on social media | आमिर खानचा होणारा मराठमोळा जावई आहे तरी कोण? न्यूड फोटोशूटमुळे होता चर्चेत | Loksatta

નુપુર શિખરેનું ન્યૂડ ફોટોશૂટ વાયરલ  

આપને જણાવી દઈએ કે નુપુર શિખરેનું આ ન્યૂડ ફોટોશૂટ લેટેસ્ટ નથી પરંતુ ત્રણ વર્ષ જૂનું છે. વર્ષ 2019માં નૂપુર શિખરે તેના ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં નુપુર શિખરે ન્યૂડ જોવા મળી રહ્યો છે અને રનિંગ પોઝીશનમાં જોવા મળી રહ્યો છે. નુપુર શિખરેના બે ફોટોગ્રાફ્સમાંથી એક મોનોક્રોમ છે જ્યારે એક કલરફુલ છે. તસવીરો શેર કરતા નૂપુર શિખરે રનિંગ પર લાંબું કેપ્શન પણ લખ્યું છે. નૂપુર શિખરની આ જૂની પોસ્ટ હવે વાયરલ થઈ રહી છે અને સોશિયલ મીડિયા યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

nupur shikhare nude photoshoot 1663993116 રણવીર પહેલા ન્યૂડ ફોટોશૂટ કરાવી ચુક્યો છે આમિર ખાનનો થનાર જમાઈ, તસવીરો થઈ વાયરલ

રણવીર સાથે કરવામાં આવી રહી છે સરખામણી

નૂપુર શિખરેના આ ફોટોશૂટની સરખામણી રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટ સાથે પણ કરવામાં આવી રહી છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે નુપુર શિખરે 2019માં જ રણવીરને હરાવ્યો હતો. તે જ સમયે, કેટલાક લોકોએ પ્રશ્ન પૂછ્યો છે કે શું રણવીર સિંહની જેમ નૂપુર શિખરનું આ ફોટોશૂટ પણ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડશે અને હવે તેઓ પણ કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ જશે. તે જ સમયે, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ નૂપુર શિખરની આ તસવીરોના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

nupur shikhare nude photoshoot 1663993171 રણવીર પહેલા ન્યૂડ ફોટોશૂટ કરાવી ચુક્યો છે આમિર ખાનનો થનાર જમાઈ, તસવીરો થઈ વાયરલ

કોણ છે નૂપુર શિખરે

ઉલ્લેખનીય છે કે નૂપુર શિખર લાંબા સમયથી આયરા ખાન સાથે રિલેશનશિપમાં હતો.નુપુર શિખરેનો જન્મ 17 ઓક્ટોબર, 1985ના રોજ પુણેમાં થયો હતો. એસ.ડી. કટારિયા હાઈસ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી, નુપુરે આરએ પોદાર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિકસમાંથી સ્નાતક પૂર્ણ કર્યું. નૂપુર એક સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર છે. યાદ અપાવી દઈએ કે, આમિર ખાન પણ નુપુર અને આયરાના સંબંધો વિશે જાણે છે અને ત્રણેએ ઘણી વખત સાથે જોવા મળ્યા છે, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે.

aamir khan daughter ira khan boyfriend nupur shikhare nude photoshoot goes viral on social media | आमिर खानचा होणारा मराठमोळा जावई आहे तरी कोण? न्यूड फोटोशूटमुळे होता चर्चेत | Loksatta

આ પણ વાંચો:પહેલી નજરમાં જ શિખા પર ફિદા થઈ ગયો હતો રાજુ શ્રીવાસ્તવ, 29 વર્ષની સુખદ સફર બાદ છોડી ગયો

આ પણ વાંચો:આ છે 2022ની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો, કલેક્શન જાણીને થશે આશ્ચર્ય..

આ પણ વાંચો:એમ્બર હર્ડ બાદ જોની ડેપને મળ્યો નવો પ્રેમ, તેના વકીલ સાશે કરી રહ્યો છે ડેટ