Not Set/ એક દીકરાએ જ માતાને મારી મારીને હત્યા કરી નાખી, જાણો શું છે કારણ

ઝારખંડ ઝારખંડના ધનબાદ જીલ્લામાં એક દીકરાએ જ પોતાની માતાને મારી મારીને હત્યા કરી હતી પોલીસને જાણ થતા પોલીએ આરોપી દીકરાની અટકાયત કરી હતી પોલીસ હું કહેવું છે કે આરોપી માનસિક રીતે પીડિત છે અને આરોપીની અટકાયત પણ કરવામાં આવી છે. મળતી મહિતી પ્રમાણે આ ઘટના ધનબાદના તિલકરાયડીહ ગામની છે. શુક્રવારે સવારે 10 વાગ્યે 21 વર્ષનો […]

India
mko એક દીકરાએ જ માતાને મારી મારીને હત્યા કરી નાખી, જાણો શું છે કારણ

ઝારખંડ

ઝારખંડના ધનબાદ જીલ્લામાં એક દીકરાએ જ પોતાની માતાને મારી મારીને હત્યા કરી હતી પોલીસને જાણ થતા પોલીએ આરોપી દીકરાની અટકાયત કરી હતી પોલીસ હું કહેવું છે કે આરોપી માનસિક રીતે પીડિત છે અને આરોપીની અટકાયત પણ કરવામાં આવી છે.

મળતી મહિતી પ્રમાણે આ ઘટના ધનબાદના તિલકરાયડીહ ગામની છે. શુક્રવારે સવારે 10 વાગ્યે 21 વર્ષનો આરોપીએ તેની માતા પાસે જમવાનું આપવા કહ્યું હતું પરંતુ માતાને ખાવાનું આપવામાં થોડું મોડું થતા આરોપીએ માતાને મારી મારીને હત્યા હતી નાંખી હતી.

આટલી જ વાતમાં દીકરાએ તેની માતાની એટલી મારી કે તેની ત્યાજ મોત થઇ ગઈ માતાની હત્યા કર્યા પછી આરોપીએ તેની બહેન અને ભાભીને પણ મારવાની કોશિશ કરી હતી પરંતુ તે લોકોએ ભાગીને પોતાનો જીવ બાચવ્યો હતો અને આજુબાજુ વાળા પડોશીને બોલાવીને આ સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું  અને ત્યારબાદ પડોશીઓ દ્રારા તેને પકડીને એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યો અને પછી પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને માનસિક રીતે પીડિત આરોપીની અટકાયત કરી હતી.

પરિવારના લોકોએ પોલીસને જણાવ્યું હતું કે આરોપીની માનસિક સ્થિતિ સારી નથી અને તેનું એક પ્રાઈવેટ ડોક્ટર પાસે ઈલાજ કરવામાં આવી રહ્યો છે.