Not Set/ મુવ : શહેરોમાં પ્રદૂષણ ઘટાડવા વ્યાપક નીતિ બનશે

ભારતીય શહેરોમાં પ્રદૂષણ ઘટાડવા માટે સરકાર ટૂંક સમયમાં એક સર્વાંગી નીતિ રજૂ કરશે. આ નીતિમાં શેર્ડ મોબિલિટી, ઈલેકટ્રીક વેહિકલ મોબિલિટી અને પ્રદૂષણમુકત મોબિલિટીનો સમાવેશ કરવામાં આવશે. જેથી શહેરી પ્રદૂષણમાં ઘટાડો કરી શકાશ. નીતિ આયોગના સીઈઆે અમિતાભ કાંતે જણાવ્યું હતું કે, અમે સર્વાંગી નીતિ રજૂ કરીશું અને તેમાં મોબિલિટીને લગતાં બધા મુદ્દા સમાવી લેવાશે. વિશ્વમાં કોઈપણ સ્થળે […]

India Trending
Capture 10 મુવ : શહેરોમાં પ્રદૂષણ ઘટાડવા વ્યાપક નીતિ બનશે

ભારતીય શહેરોમાં પ્રદૂષણ ઘટાડવા માટે સરકાર ટૂંક સમયમાં એક સર્વાંગી નીતિ રજૂ કરશે. આ નીતિમાં શેર્ડ મોબિલિટી, ઈલેકટ્રીક વેહિકલ મોબિલિટી અને પ્રદૂષણમુકત મોબિલિટીનો સમાવેશ કરવામાં આવશે. જેથી શહેરી પ્રદૂષણમાં ઘટાડો કરી શકાશ.

Global Mobility Summit e1535726748587 મુવ : શહેરોમાં પ્રદૂષણ ઘટાડવા વ્યાપક નીતિ બનશે

નીતિ આયોગના સીઈઆે અમિતાભ કાંતે જણાવ્યું હતું કે, અમે સર્વાંગી નીતિ રજૂ કરીશું અને તેમાં મોબિલિટીને લગતાં બધા મુદ્દા સમાવી લેવાશે. વિશ્વમાં કોઈપણ સ્થળે શેર્ડ, કનેકટેડ અને ઝીરો એમિશન સોસાયટી તરફ આટલા ઝડપી પ્રમાણની સંભાવના નથી. જેટલી સંભાવના ભારતમાં છે, તેનું કારણ તેનો નીચો વ્યાપ છે. આ પગલાંના લીધે ભાવિ રોડમેપ તરફ સ્થાનાંતર થવામાં મદદ મળશે.

‘મૂવ’ નીતિ આયોગ દ્વારા યોજાયેલી વૈશ્વિક મોબિલિટી સમિટ છે અને તેના અન્ય હિસ્સેદાર મંત્રાલયોમાં માર્ગ પરિવહન અને હાઈવેનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતમી સપ્ટેમ્બરે તેનું ઉદ્ઘાટન કરે તેમ મનાય છે.