નાગપુર,
RSSના ફાઉન્ડર કેશવ બલિરામ હેડગેવારના જન્મસ્થળ પર પહોંચ્યા તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પ્રશિક્ષણ કાર્યક્રમમાં હાજર રહેવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવકના મંચ પર પહોંચ્યા છે.
#WATCH Former President Dr Pranab Mukherjee speaking at RSS's Tritiya Varsh event, in Nagpur https://t.co/REkQkhbYLG
— ANI (@ANI) June 7, 2018
RSSના તૃતીય પ્રશિક્ષણ કાર્યક્રમમાં સંબોધતા પ્રણવ મુખરજીએ કહ્યું,
ઘણા સાસકો બાદ પણ દેશની સંસ્કૃતિ જળવાઇ રહી છે.
સંવિધાનથી રાષ્ટ્રવાદની ભાવના વહે છે.
50 વર્ષમાં મે આ જ શીખ્યુ છે.
હિન્દુ, મુસ્લિમ અને શિખ મળીને જ રાષ્ટ્ર બને છે.
It was this very nationalism that Pandit Nehru so vividly expressed in the book 'Discovery of India', he wrote, "I am convinced that nationalism can only come out of the ideological fusion of Hindu, Muslims, Sikhs and other groups in India.": Dr Pranab Mukherjee in Nagpur pic.twitter.com/hetZaDD1w6
— ANI (@ANI) June 7, 2018
આપણા દેશમાં ૧૨૨ ભાષા, ૧૬૦૦ બોલી છે.
વાતચીતથી દરેક સમસ્યાનું સમાધાન શક્ય છે.
હું રાષ્ટ્રવાદ અને દેશ ભક્તિ પર બોલવા આવ્યો છું.
દેશ પ્રત્યે સમર્પણ એ જ દેશ ભક્તિ છે.
As Gandhi ji explained Indian nationalism was not exclusive nor aggressive nor destructive: Dr Pranab Mukherjee at RSS's Tritiya Varsh event in Nagpur pic.twitter.com/Zu7fscr97V
— ANI (@ANI) June 7, 2018
ભારતના દરવાજા પહેલેથી જ બધા માટે ખુલેલા છે.
તમામે આ વાત માની છે કે હિંદુ એક ઉદાર ધર્મ છે.
રાષ્ટ્રવાદ એ કોઈ પણ દેશની ઓળખ છે.
દેશભક્તિ એટલે દેશની પ્રગતિમાં આસ્થા છે.
વિવધતામાં એકતા ભારતને ખાસ બનાવે છે.
દુનિયા દેશોમાં બૌદ્ધ ધર્મની પહોંચ છે.
આપણે વિવિધતાનું સન્માન કરીએ છીએ.
વિવિધતા આપણી સૌથી મોટી તાકાત છે.
ભેદભાવ, નફરતથી આપણી ઓળખને ખતરો છે.
સહિષ્ણુતા આપણી સૌથી મોટી ઓળખ છે.
It was this very nationalism that Pandit Nehru so vividly expressed in the book 'Discovery of India', he wrote, "I am convinced that nationalism can only come out of the ideological fusion of Hindu, Muslims, Sikhs and other groups in India.": Dr Pranab Mukherjee in Nagpur pic.twitter.com/hetZaDD1w6
— ANI (@ANI) June 7, 2018
આપણે એકતાની તાકાતને ઓળખીએ છીએ.
ભારત એક સ્વંતત્ર સમાજ છે.
રાષ્ટ્રવાદ કોઇપણ દેશની ઓળખ છે.
ભારત સમગ્ર દેશમાં સુખ- શાંતિ ઇચ્છે છે.
Our national identity has emerged after a long drawn process of confluence and assimilation, the multiple cultures and faiths make us special and tolerant: Pranab Mukherjee at RSS's Tritiya Varsh event in Nagpur pic.twitter.com/CbRNQ7QYyx
— ANI (@ANI) June 7, 2018
વિશ્વનું સૌથી પહેલું રાજ્ય ભારત છે.
ઘણા વિદેશીઓ ભારતની પ્રશંસા કરે છે.
અલગ રંગ, ભાષા અને ધર્મ એજ ભારતની ઓળખ.
I am here amongst you to share my understanding with you of the concepts of nation, nationalism and patriotism in the context of India: Dr Pranab Mukherjee at RSS's Tritiya Varsh event in Nagpur pic.twitter.com/2muh81g6JZ
— ANI (@ANI) June 7, 2018
રાષ્ટ્રવાદ કોઇ જાતિ,ધર્મ કે ભાષાથી બંધાયેલી નથી.
નહેરૂજીએ કહ્યુ હતું કે સૌનો સાથ જરૂરી.
As Gandhi ji explained Indian nationalism was not exclusive nor aggressive nor destructive: Dr Pranab Mukherjee at RSS's Tritiya Varsh event in Nagpur pic.twitter.com/Zu7fscr97V
— ANI (@ANI) June 7, 2018
WATCH: Rashtriya Swayamsevak Sangh (RSS) flag being unfurled at RSS's Tritiya Varsh event, in Nagpur, where former President Dr Pranab Mukherjee is the chief guest. pic.twitter.com/A4zKtLiv4f
— ANI (@ANI) June 7, 2018
આ કાર્યક્રમમાં પ્રણવ મુખર્જીની સાથે સાથે મંચ પર RSSના પ્રમુખ મોહન ભાગવત તેમજ આરએસએસના બે વરિષ્ટ અધિકારીઓ પણ ઉપસ્થિત છે.
RSSના પ્રમુખ મોહન ભાગવતે ત્યાં ઉપસ્થિત સ્વયંસેવકોને સંબોધિત કરતા જણાવ્યું,
Dr Pranab Mukherjee ko humne sehej roop se amantran diya aur unhone humara sneh pehchan kar unhone sahmiti di. Unko kaise bulaya aur woh kaise ja rahe hain yeh charcha nirarthak hai: RSS Chief Mohan Bhagwat pic.twitter.com/5pkT4bmyvX
— ANI (@ANI) June 7, 2018
અમારા દ્વારા દરેક વર્ષે સજ્જનોને આમંત્રિત કરવામાં આવતા હોય છે, જેઓને આવવાનું હોય છે તેઓ અમારું આમંત્રણ સ્વીકારે અને આ કાર્યક્રમમાં હાજર રહેતા હોય છે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે પોતાનો જે સમય આપ્યો તેના માટે આભાર વ્યક્ત કરું છું.
પ્રણવ મુખર્જીને કેવી રીતે અને શા માટે બોલવવામાં આવ્યા, તેની ચર્ચા બેકાર છે.
ભારતમાં રહેનારા દરેક વ્યક્તિ આપના છે, એમાં કોઈ વિવાદ નથી.
આ કાર્યક્રમ દરેક વર્ષે યોજાય છે પરંતુ આ વખતે ચર્ચા વધુ છે.
આ રાષ્ટ્રને મહાપુરુષોએ ઉભું કર્યું છે. આ માટે તેઓએ પરસેવો વહાવ્યો છે.
દેશના લોકોના મત અલગ-અલગ હોઈ શકે છે પરંતુ અમે સૌ ભારત મતના પુત્ર છે. વિવિધતાનો સ્વીકાર કરવો એ સારી વાત છે.
અમે સૌ ભારતીયો છે અને તમામે આપના રાષ્ટ્રની સેવા કરવી જોઈએ. આપણે પોતાની ક્ષમતા અનુસાર કાર્ય કરતા પણ હોય છે.
એકતામાં વિવિધતા જ ભારતની ઓળખ છે.
દેશમાં કોઈ દુશ્મન નથી, દરેકની માતા ભારત માતા છે.
ડોક્ટર હેડગેવારને પોતાના માટે કઈક કરવાની જરૂરત નથી. તેઓ કોંગ્રેસના કાર્યકર્તા પણ હતા અને જેલ પણ ગયા. સાથે સાથે તેઓ સમાજ સુધારક પણ રહ્યા હતા.
સંઘ માત્ર હિન્દુઓનું સંગઠન નથી, પરંતુ અમે તમામ પ્રકારના લોકોના વિચારોને સાથે લઈને ચાલી રહ્યા છે.
Nagpur: Former President Pranab Mukherjee arrives at Rashtriya Swayamsevak Sangh (RSS) founder KB Hedgewar's birthplace, welcomed by RSS chief Mohan Bhagwat. pic.twitter.com/QY1QguMNDV
— ANI (@ANI) June 7, 2018
જો કે આ પહેલા પ્રણવ મુખર્જી RSSના ફાઉન્ડર કેશવ બલિરામ હેડગેવારના જન્મસ્થળ પર પહોંચ્યા હતા અને જ્યાં તેઓએ હેડગેવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્મૃતિ મંદિરમાં તેઓનું સ્વાગત RSS પ્રમુખ મોહન ભાગવતે કર્યું હતું.
'Today I came here to pay my respect and homage to a great son of Mother India': Former President Dr.Pranab Mukherjee's message in the visitor's book at RSS founder KB Hedgewar's birthplace in Nagpur pic.twitter.com/ax76NCzJMa
— ANI (@ANI) June 7, 2018
RSSના સંસ્થાપક હેડગેવારના જન્મસ્થળ પર પહોંચ્યા બાદ વિઝિટર બુકમાં તેઓએ લખ્યું, “આજે હું ભારત માતાના એક મહાન સપૂતના પ્રતિ પોતાનું સન્માન અદા કરવા તેમજ શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યો છું”.
