Not Set/ જાણો સોનિયા ગાંધીએ PM મોદીને કઈ વાત પર ઠરાવ્યા જવાબદાર !

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંસદમાં શીતકાલીન સત્રમાં મોડુ થવા માટે જવાબદાર ગણાવ્યાં છે. સોમવારે CWCની બેઠકની શરૂઆત કરતાં સોનિયા ગાંધીએ ઘણા મુદ્દાઓને લઈને મોદી સરકારને ઘેર્યાં હતાં. ઉદ્ધાટન ભાષણમાં સોનિયાએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ તૈયારી વગર GST લોન્ચ કરવા માટે અડધી રાત્રે સંસદ આવે છે, પણ સત્રનું […]

India
266578 sonia1 જાણો સોનિયા ગાંધીએ PM મોદીને કઈ વાત પર ઠરાવ્યા જવાબદાર !

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંસદમાં શીતકાલીન સત્રમાં મોડુ થવા માટે જવાબદાર ગણાવ્યાં છે. સોમવારે CWCની બેઠકની શરૂઆત કરતાં સોનિયા ગાંધીએ ઘણા મુદ્દાઓને લઈને મોદી સરકારને ઘેર્યાં હતાં.

ઉદ્ધાટન ભાષણમાં સોનિયાએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ તૈયારી વગર GST લોન્ચ કરવા માટે અડધી રાત્રે સંસદ આવે છે, પણ સત્રનું સન્માન કરવા માટે સાહસ નથી કરતાં. મહત્વનું છે કે સોનિયા ગાંધીએ પીએમ મોદીની ભરપુર નિંદા કરી હતી.