Not Set/ VIDEO : આ વીડિયો પરથી પુરવાર થયું કે, કોઈ પણ બાળક કે જીવ માટે “માં  એ માં અને બીજા બધા વગડાના વા જ કવેહાય”

ભદ્રક, કહેવાય છે કે, કોઈ પણ બાળક માટે કે કોઈ જીવ માટે તેની “માં, એ માં જ કહેવાય છે બીજા બધા વગડાના વા” કહેવાય છે. જયારે પણ એક માતા પોતાના બાળકો પર સંકટ જોવે છે, ત્યારે તે પોતાના જીવની પરવાહ કર્યા વિના જ પોતાના બચ્ચાઓ કે બાળકોને બચાવતી હોય છે. આ માતાઓમાં એ કોઈ બાળકની […]

India Trending Videos
odisha .. VIDEO : આ વીડિયો પરથી પુરવાર થયું કે, કોઈ પણ બાળક કે જીવ માટે "માં  એ માં અને બીજા બધા વગડાના વા જ કવેહાય"

ભદ્રક,

કહેવાય છે કે, કોઈ પણ બાળક માટે કે કોઈ જીવ માટે તેની “માં, એ માં જ કહેવાય છે બીજા બધા વગડાના વા” કહેવાય છે. જયારે પણ એક માતા પોતાના બાળકો પર સંકટ જોવે છે, ત્યારે તે પોતાના જીવની પરવાહ કર્યા વિના જ પોતાના બચ્ચાઓ કે બાળકોને બચાવતી હોય છે.

આ માતાઓમાં એ કોઈ બાળકની હોય કે જીવની. આ જ પ્રકારની એક ઘટના ઓરિસ્સાના ભદ્રકમાં બની છે.

ઓરિસ્સાના ભદ્રકમાં જયારે એક ઝેરી કોબ્રા સાપે એક કુતરીના ગલુડિયાઓ પર હુમલો કર્યો હતો, ત્યારે આ કુતરીએ આ અત્યંત ઝેરી સાપનો ડર્યા વગર મુકાબલો કર્યો હતો. જો કે આ દરમિયાન તે પોતાના ૪ ગલુડિયામાંથી માત્ર ૧ને જ બચાવી શકી હતી.

જો કે ત્યારબાદ વન્ય અધિકારીઓને આ અંગેની સુચના મળી તો તેઓ તરત જ ત્યાં પહોચ્યા હતા. ત્યારબાદ સાપને પકડ્યો હતો અને પોતાની સાથે લઇ ગયા હતા.