Not Set/ ઉત્તર પ્રદેશનો અજીબ કિસ્સો પોલીસે ગદર્ભને પકડી જેલ હવાલે કર્યા

લોકો જેલમાં બંધ હોય તે તો બરાબર છે પરંતુ પ્રાણીઓ જેલમાં બંધ હોય એવું કેવું. આ કિસ્સો ઉત્તર પ્રદેશના જાલોનના ઉરઈ જેલનો છે. ઉત્તર પ્રદેશ પોલીસે સોમવારના રોજ ચાર જેટલા ગદર્ભને પકડી જેલના હવાલે કર્યા હતા. આ ગદર્ભએ જેલની બહાર ઉગાડેલા વૃક્ષને નુકશાન પહોચાડ્યું હતું. જેથી પોલીસે ચાર જેટલા ગદર્ભને ઝડપી પડ્યા હતા. જો કે […]

Uncategorized
75042 kevngjhgls 1511846589 ઉત્તર પ્રદેશનો અજીબ કિસ્સો પોલીસે ગદર્ભને પકડી જેલ હવાલે કર્યા

લોકો જેલમાં બંધ હોય તે તો બરાબર છે પરંતુ પ્રાણીઓ જેલમાં બંધ હોય એવું કેવું. આ કિસ્સો ઉત્તર પ્રદેશના જાલોનના ઉરઈ જેલનો છે. ઉત્તર પ્રદેશ પોલીસે સોમવારના રોજ ચાર જેટલા ગદર્ભને પકડી જેલના હવાલે કર્યા હતા. આ ગદર્ભએ જેલની બહાર ઉગાડેલા વૃક્ષને નુકશાન પહોચાડ્યું હતું. જેથી પોલીસે ચાર જેટલા ગદર્ભને ઝડપી પડ્યા હતા. જો કે ગદર્ભના માલિકોએ દંડ ભરીને જમાનત કરવી હતી. જેથી જમાનત પર ગદર્ભને છોડવામાં આવ્યા હતા