Not Set/ અરૂણાચલ પ્રદેશમાં ભારત-ચીન બોર્ડર પર અનુભવાયો 6.4ની તીવ્રતાનો ભૂકંપ

અરૂણાચલ પ્રદેશમાં ભારત-ચીન સીમા પર શનિવારની વહેલી સવાર 4.04 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતાં. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 આંકવામાં આવી છે. અત્યારે આ ભૂકંપથી કોઈ જાનહાની કે માલહાની થઈ હોવાના અહેવાલ નથી. મહત્વનું છે કે ભૂકંપનું કેન્દ્ર ભારત-ચીન સીમા છે, આથી સુરક્ષાને લઈને તપાસ આદરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી […]

Top Stories
178918 earth quek zee અરૂણાચલ પ્રદેશમાં ભારત-ચીન બોર્ડર પર અનુભવાયો 6.4ની તીવ્રતાનો ભૂકંપ
અરૂણાચલ પ્રદેશમાં ભારત-ચીન સીમા પર શનિવારની વહેલી સવાર 4.04 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતાં. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 આંકવામાં આવી છે. અત્યારે આ ભૂકંપથી કોઈ જાનહાની કે માલહાની થઈ હોવાના અહેવાલ નથી.
મહત્વનું છે કે ભૂકંપનું કેન્દ્ર ભારત-ચીન સીમા છે, આથી સુરક્ષાને લઈને તપાસ આદરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, ભૂકંપ સવારે 4 વાગ્યે, 4 મિનિટ પર આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટર ઉંડું હતું.
ચીનના કબજાવાળા તિબેટનો એક મોટો હિસ્સો આ ભૂકંપની ઝપટમાં આવી ગયો છે. ચાલુ વર્ષેની શરૂઆતમાં પણ આ વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. 4 જાન્યુઆરીના રોજ આવેલા ભૂકંપનું કેન્દ્ર કુરંગ કુમેય જિલ્લામાં હતું.
lg.php?bannerid=0&campaignid=0&zoneid=3187&loc=http%3A%2F%2Fzeenews.india.com%2Fhindi%2Findia%2Fearthquake of magnitude 6 4 occurred in india china border region%2F351750&referer=http%3A%2F%2Fzeenews.india અરૂણાચલ પ્રદેશમાં ભારત-ચીન બોર્ડર પર અનુભવાયો 6.4ની તીવ્રતાનો ભૂકંપ