Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ પાન કાર્ડ માટે આધાર જરૂરી,બેંક એકાઉન્ટ-મોબાઇલ માટે આધાર લિંક જરૂરી નહીં : સુપ્રિમ કોર્ટ

દિલ્હી, આધાર કાર્ડની માન્યતા અંગે સુપ્રિમ કોર્ટે અગત્યનો ચુકાદો સંભળાવતા કહ્યું પાન કાર્ડ સાથે લીંક કરવા માટે આધાર કાર્ડ જરૂરી છે. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દિપક મિશ્રાના વડપણવાળી બેન્ચે આજે પોતાનો મહત્વનો નિર્ણય સંભળાવતા આધારની કાયદાકીય માન્યતા યથાવત રાખી છે, પરંતુ આધાર એક્ટની કેટલીક જોગવાઈમાં સુધારો કર્યો છે. બેંક એકાઉન્ટ, મોબાઈલ સાથે તેના લીંક કરવાને તેને જરુરી નથી […]

September 26, 2018Jay Mehta
Top Stories India

દિલ્હી,

આધાર કાર્ડની માન્યતા અંગે સુપ્રિમ કોર્ટે અગત્યનો ચુકાદો સંભળાવતા કહ્યું પાન કાર્ડ સાથે લીંક કરવા માટે આધાર કાર્ડ જરૂરી છે. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દિપક મિશ્રાના વડપણવાળી બેન્ચે આજે પોતાનો મહત્વનો નિર્ણય સંભળાવતા આધારની કાયદાકીય માન્યતા યથાવત રાખી છે, પરંતુ આધાર એક્ટની કેટલીક જોગવાઈમાં સુધારો કર્યો છે. બેંક એકાઉન્ટ, મોબાઈલ સાથે તેના લીંક કરવાને તેને જરુરી નથી ગણાવ્યુ, તેમજ ખાનગી કંપનીઓ હવે આધાર કાર્ડ નહીં માંગી શકે.

સુપ્રીમ કોર્ટ આધાર કાર્ડને ફરજીયાત કરવા અંગેના કેસમાં આજે પોતાનો ચુકાદો આપ્યો છે. આ કેસની સુનાવણી સુપ્રીમના ઈતિહાસની બીજી સૌથી લાંબી સુનાવણી રહી છે. સાડા ચાર મહિના દરમિયાન થયેલ 38 સુનાવણીમાં સુપ્રીમ દ્વારા સરકાર પાસે અનેક બાબતે સ્પષ્ટતા માંગવામાં આવી હતી.

પાંચ જજોની બંધારણીય ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યુ કે, મોબાઈલ અને બેંક એકાઉન્ટના લિંક માટે આધાર કાર્ડની જરુર નથી. આ ઉપરાંત શાળાના બાળકો માટે કોર્ટે આધાર કાર્ડ જરુરી ન હોવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત સીબીએસઈ, યુજીસી અને નીટમાં પણ આધાર કાર્ડની જરુર નથી.

 

કોર્ટે જણાવ્યુ કે, કેન્દ્ર સરકાર આધાર કાર્ડના ડેટાને સુરક્ષિત કરવા તરત કાયદો બનાવે. આધાર ગરીબની તાકાત અને અધિકાર છે. ચુકાદો સંભળાવતા જસ્ટીસ એકે સિકરીએ જણાવ્યુ કે, આધાર કાર્ડ પર હુમલો કરવો એ લોકોના અધિકાર પર હુમલો કરવા સમાન છે.

શું કહ્યું સુપ્રિમ કોર્ટે

–     સીબીએસઈ, યુજીસી, નીટ માટે આધાર ફરજીયાત નહીં

–     બેંક અને મોબાઈલ લિંક માટે આધારની જરુર નથી

–     શાળામાં પ્રવેશ માટે આધારની કોઈ જરુર નથી

–     સરકારી ડેટાની સુરક્ષા માટે સરકાર કાયદો બનાવે

–     6થી 14 વર્ષના બાળકોને શાળામાં પ્રવેશ માટે આધારમાંથી મુક્ત

Post navigation

આણંદ: જૂથ અથડામણ મામલો, ડેપ્યુટી સરપંચનું સારવાર દરમિયાન મોત, મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરત ગામે લવાયો
ફિલ્મો પછી હવે રેડિયોમાં પોતાના અવાજનો જાદુ ફેલાવશે કરીના કપૂર

More Posts

Bypoll results/ પેટા ચૂંટણીમાં I-N-D-I-A ગઠબંધન સાતમાંથી 4 બેઠક જીતતા શક્તિસિંહએ ટ્વિટ કરી જાણો શું કહ્યું…

September 8, 2023garima rao

આજનું રાશિભવિષ્ય/ આ રાશિનાં જાતકે શિવલિંગ પર કાળા અડદનો અભિષેક કરવો, જાણો તમારૂ આજનું રાશિફળ

May 26, 2025May 26, 2025Komal Patel

Gandhinagar News/ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ફાર્મા સેક્ટરના 370 M.O.U., 20141 લોકોને મળી રોજગારી

May 30, 2025May 30, 2025Komal Patel

israel hamas war/ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ સાથેના યુદ્ધ વિશે કરી જાહેરાત

January 1, 2024January 2, 2024Mansi Panara

Not Set/ રોગચાળાના ભરડામાં ગુજરાત, ડેન્ગ્યુના કેસમાં 75 ટકા વધારો

October 16, 2019February 12, 2020padma prajay
Gujarat BJP president gave green signal to 'Amrit Kalash Yatra', left for Delhi

Meri Maati Mera Desh/ ગુજરાત ભાજપ અધ્યક્ષે ‘અમૃત કલશ યાત્રા’ને આપી લીલી ઝંડી, દિલ્હી જવા થયા રવાના

October 29, 2023khusbu pandya
Chitrakoot Firing: યુવતીનાં કાકીનું મોત; કાકાની હાલત ગંભીર

chitrakoot/ ચિત્રકૂટમાં પ્રેમપ્રકરણની અદાવતમાં ફાયરિંગ, યુવતીનાં કાકીનું મોત; કાકાની હાલત ગંભીર

October 12, 2026Jaymin Dhiman
નીતિન પટેલ

મહેસાણા/ રખડતા પશુઓની અડફેટનો ભોગ બન્યા DyCM નીતિન પટેલ, તિરંગા યાત્રા દરમિયાન બની ઘટના

August 13, 2022August 13, 2022Maya Sindhav

Paris Paralympics 2024/ ભારતીય પેરા-એથ્લેટ નવદીપ સિંહે જીતે પેરાલિમ્પિક મેડલનો રંગ બદલ્યો, ભારતને 7મો મળ્યો ગોલ્ડ

September 8, 2024September 8, 2024Komal Patel

ED summons/ સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, કહ્યું- EDના સમન્સનું સન્માન કરવું પડશે

February 28, 2024February 28, 2024Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy