Not Set/ ભારતમાં આ મેસેન્જર એપ છે સૌથી લોકપ્રિય, એક રિપોર્ટમાં થયો ખુલાસો

નવી દિલ્હી, ૨૧માં સદીના ટેકનોલોજીના યુગમાં દિનપ્રતિદિન સોશિયલ મીડિયાનો ઉપયોગ ખુબ આગળ ધપી રહ્યો છે. ભારતમાં પણ વ્યાપક પ્રમાણમાં યુઝર ફેસબુક, વોટ્સએપ જેવી મેસેન્જર એપનો ઉપયોગ કરી રહ્યા છે. આ વચ્ચે ભારતની સૌથી લોકપ્રિય મેસેન્જર એપને લઈ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં વોટ્સએપે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આ મામલે WhatsApp એ ફેસબુકને પણ […]

Top Stories Trending Tech & Auto
ImageJoiner 2017 04 17 at 2.21.07 PM.0 ભારતમાં આ મેસેન્જર એપ છે સૌથી લોકપ્રિય, એક રિપોર્ટમાં થયો ખુલાસો

નવી દિલ્હી,

૨૧માં સદીના ટેકનોલોજીના યુગમાં દિનપ્રતિદિન સોશિયલ મીડિયાનો ઉપયોગ ખુબ આગળ ધપી રહ્યો છે. ભારતમાં પણ વ્યાપક પ્રમાણમાં યુઝર ફેસબુક, વોટ્સએપ જેવી મેસેન્જર એપનો ઉપયોગ કરી રહ્યા છે.

FsWUqRoOsPu ભારતમાં આ મેસેન્જર એપ છે સૌથી લોકપ્રિય, એક રિપોર્ટમાં થયો ખુલાસો
national-this 10 apps are most popular in india report

આ વચ્ચે ભારતની સૌથી લોકપ્રિય મેસેન્જર એપને લઈ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં વોટ્સએપે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આ મામલે WhatsApp એ ફેસબુકને પણ પાછળ છોડ્યું છે.

એનાલિટિક્સ ફર્મ App Annie દ્વારા એક રિપોર્ટ જાહેર કરાયો છે, જેમાં વોટ્સએપ પછી ફેસબુક, Shareit, ફેસબુક મેસેન્જર truecaller એપ્સ ભારતમાં સૌથી પોપ્યુલર છે.

facebook on android stock image ભારતમાં આ મેસેન્જર એપ છે સૌથી લોકપ્રિય, એક રિપોર્ટમાં થયો ખુલાસો
national-this 10 apps are most popular in india report

ભારતમાં એન્ડ્રોઇડ અને iOS એમ બંને પ્લેટફોર્મ પર WhatsApp અને ફેસબુક એપ પર સૌથી વધારે યુઝર એક્ટિવ રહ્યા છે.

આ છે ભારતની ૧૦ સૌથી લોકપ્રિય એપ :

૧. WhatsApp

૨. ફેસબુક

૩. Shareit

૪. ફેસબુક મેસેન્જર

૫. truecaller

૬. MX પ્લેયર

૭. UC બ્રાઉઝર

૮. ઈન્સ્ટાગ્રામ

૯. એમેઝોન

૧૦. પેટીએમ