Not Set/ અમદાવાદની કિશોરી તનઝીમ મેરાનીએ કેન્દ્રીય મંત્રી પિ.ચિદંબરમ્ વિરુદ્રમાં કરી અરજી

અમદાવાદમાં રહેતી 13 વર્ષની કિશોરી તનઝીમ મેરાનીએ કેન્દ્રીય મંત્રી પિ.ચિદંબરમ્ વિરુદ્રમાં અરજી કરી છે.જો કે પિ.ચિદંમબમ્ તાજેતરમાં રાજકોટની મુલાકાતે હતા તે સમયે જમ્મુ-કશ્મીરને વધુ સ્વાયતતા મળવી જોઇએ તેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેનાથી અલગતવાદીઓને વધુ પ્રોત્સાહન મળે છે જેને લઇને તનઝીમે નારાજગી નોંધાવી હતી અને રાજકોટ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ચિદંબરમ સામે અરજી કરી હતી.મહત્વનું […]

India
110 2 અમદાવાદની કિશોરી તનઝીમ મેરાનીએ કેન્દ્રીય મંત્રી પિ.ચિદંબરમ્ વિરુદ્રમાં કરી અરજી

અમદાવાદમાં રહેતી 13 વર્ષની કિશોરી તનઝીમ મેરાનીએ કેન્દ્રીય મંત્રી પિ.ચિદંબરમ્ વિરુદ્રમાં અરજી કરી છે.જો કે પિ.ચિદંમબમ્ તાજેતરમાં રાજકોટની મુલાકાતે હતા તે સમયે જમ્મુ-કશ્મીરને વધુ સ્વાયતતા મળવી જોઇએ તેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેનાથી અલગતવાદીઓને વધુ પ્રોત્સાહન મળે છે જેને લઇને તનઝીમે નારાજગી નોંધાવી હતી અને રાજકોટ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ચિદંબરમ સામે અરજી કરી હતી.મહત્વનું છે કે . 7 ઓગસ્ટ , 2017ના રોજ આ કિશોરી કાશ્મીરના લાલ ચોકમાં ત્રિરંગો લહેરાવવા પહોંચી હતી. જેથી તેને ધમકી પણ મળી હતી. તનઝીમ કાશ્મીરમાં લાગેલી 370 , 35 અને 35 A ની કલમ હટાવવા માગે છે અને કાશ્મીરમાં ભારત નો જ ઝંડો લહેરાવવા માટેની હિમાયત પણ ધરાવે છે