Not Set/ નવસારીઃ લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન

નવસારીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન વાતાવરણમાં આંશિક પલટો આવ્યો છે.  ધોધમાર વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વાદળછાયા વાતાવરણને પગલે લોકોએ ગરમીમાં રાહત મેળી છે. અને લોકોએ રાહતનો દમ લીધો હતો. સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જતાં લોકોમાં આનંદ છવાઇ ગયો છે. તો વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાઇ ગયો હતો. નવસારીમાં આજે […]

Top Stories Gujarat
rain 4 નવસારીઃ લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન

નવસારીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન વાતાવરણમાં આંશિક પલટો આવ્યો છે.  ધોધમાર વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વાદળછાયા વાતાવરણને પગલે લોકોએ ગરમીમાં રાહત મેળી છે. અને લોકોએ રાહતનો દમ લીધો હતો. સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જતાં લોકોમાં આનંદ છવાઇ ગયો છે. તો વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાઇ ગયો હતો. નવસારીમાં આજે વહેલી સવારથી જ ગાજ-વીજ સાથે વરસાદ પડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.