Not Set/ પીએમના આગમનને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સુરત અને દાંડી ખાતે કુલ ચાર કાર્યક્રમમાં આપશે હાજરી

નવસારી, પીએમ મોદી સુરત અને નવસારીની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે પીએમ નવસારીમાં 110 કરોડના ખર્ચે બનેલ સ્મારકોનું લોકાર્પણ કરવાના છે. જેના માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી છે. પીએમના આગમનને લઇને પાર્કિગ વ્યવસ્થા અને સુરક્ષામાં કોઇ પ્રકારની ખામી ન સર્જાય તે માટે પુરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Top Stories Gujarat Surat Videos
mantavya 567 પીએમના આગમનને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સુરત અને દાંડી ખાતે કુલ ચાર કાર્યક્રમમાં આપશે હાજરી

નવસારી,

પીએમ મોદી સુરત અને નવસારીની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે પીએમ નવસારીમાં 110 કરોડના ખર્ચે બનેલ સ્મારકોનું લોકાર્પણ કરવાના છે. જેના માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી છે. પીએમના આગમનને લઇને પાર્કિગ વ્યવસ્થા અને સુરક્ષામાં કોઇ પ્રકારની ખામી ન સર્જાય તે માટે પુરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.