Not Set/ હાર્દિક રાહુલ ગાંધીને મળ્યો છે તે સાબિત થઇ ગયું છે: નીતિન પટેલ

ગાંધીનગર, હાર્દિક અને રાહુલ ગાંધીના સીસીટીવી મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે, રાહુલ અને હાર્દિક વચ્ચે 55 વાતચીત થઇ હતી. જેમાં બંને વચ્ચે સોદાબાજી થઇ છે. આ સત્ય સીસીટીવીના માધ્યમથી બહાર આવ્યું છે. જો કે, અશોક ગેહલોતે રાહુલ ગાંધી અને હાર્દિકની મુલાકાત થઇ હોવાનું સ્વીકાર્યું છે. નીતિન પટેલે […]

Gujarat
Nitin Patel Nehru Kashmir હાર્દિક રાહુલ ગાંધીને મળ્યો છે તે સાબિત થઇ ગયું છે: નીતિન પટેલ

ગાંધીનગર,

હાર્દિક અને રાહુલ ગાંધીના સીસીટીવી મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે, રાહુલ અને હાર્દિક વચ્ચે 55 વાતચીત થઇ હતી. જેમાં બંને વચ્ચે સોદાબાજી થઇ છે. આ સત્ય સીસીટીવીના માધ્યમથી બહાર આવ્યું છે. જો કે, અશોક ગેહલોતે રાહુલ ગાંધી અને હાર્દિકની મુલાકાત થઇ હોવાનું સ્વીકાર્યું છે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા દ્વારા બહાર આવી ગયું છે કે હાર્દિક પટેલે રાહુલ ગાંધીએ બેઠક કરી છે.કોંગ્રેસને બહારથી મદદરૂપ થવાનો એજન્ડા સામે આવી ગયો છે.