Not Set/ આજીડેમમાં આવ્યા નવા નીર, જનતા થઇ આનંદ વિભોર

રાજકોટ રાજકોટ શહેરમાં આજીડેમ ખાતે વરસાદના લીધે પાણીની આવક થતા જાહેર જનતા આનંદ વિભોર થઇ ગઈ હતી.. નવા નીરથી ડેમની આજુ બાજુનો વિસ્તાર કુદરતી રંગથી રંગાઈ ગયો હતો. આથી દુર દુરથી સહેલાણીઓ પોતાના પરિવારજનો અને મિત્રો સાથે કુદરતી સૌન્દર્ય નિહાળવા આવી પહોચ્યા હતા. આજી ડેમની કુલ ઊંડાઈ ૨૯ ફૂટ છે જેમાં ૦.૪૯ ફૂટની નવી આવક […]

Top Stories Gujarat Trending
rain 24 આજીડેમમાં આવ્યા નવા નીર, જનતા થઇ આનંદ વિભોર

રાજકોટ

રાજકોટ શહેરમાં આજીડેમ ખાતે વરસાદના લીધે પાણીની આવક થતા જાહેર જનતા આનંદ વિભોર થઇ ગઈ હતી.. નવા નીરથી ડેમની આજુ બાજુનો વિસ્તાર કુદરતી રંગથી રંગાઈ ગયો હતો. આથી દુર દુરથી સહેલાણીઓ પોતાના પરિવારજનો અને મિત્રો સાથે કુદરતી સૌન્દર્ય નિહાળવા આવી પહોચ્યા હતા. આજી ડેમની કુલ ઊંડાઈ ૨૯ ફૂટ છે જેમાં ૦.૪૯ ફૂટની નવી આવક થઇ હતી…આથી હાલની સપાટી આશરે ૧૬.૫૦ ફૂટની થઇ છે તેમ શકાય.

આજી – ૧ કુલ ઊંડાઈ ૨૯ ફૂટ – નવી આવક ૦.૪૯ ફૂટ  – હાલ ની સપાટી- ૧૬.૫૦ ફૂટ

ન્યારી-૧ કુલ ઊંડાઈ ૨૫ ફૂટ- નવી આવક ૧.૧૫ ફૂટ – હાલ ની સપાટી- ૧૫.૧૦ ફૂટ

ભાદર-૧ કુલ ઊંડાઈ ૩૪ ફૂટ – નવી આવક ૧.૪૮ ફૂટ – હાલ ની સપાટી- ૧૮.૭૦ ફૂટ

ન્યારી -૨ કુલ ઊંડાઈ  ૨૦.૭૦ ફૂટ – નવી આવક ૭.૫૫ફૂટ – હાલ ની સપાટી- ૧૫.૭૦ ફૂટ

લાલપરી રન્દરડા – કુલ ઊંડાઈ  ૧૫ ફૂટ – નવી આવક ૩.૮૭ ફૂટ – હાલ ની સપાટી – ૭.૮૦ ફૂટ