વોટ્સએપ/ નવી પોલિસીથી યુઝર્સની પ્રાઈવસી સાથે કોઈ સમાધાન નહીં

દેશમાં વોટ્સએપની પ્રાઈવેસીને લઈને અનેક અટકળો લગાઈ રહી છે. ત્યારે એવામાં વોટ્સએપ પર નવી પોલીસી જાહેર થઈ છે. જેમાં કેન્દ્ર સરકાર દ્રારા વોટ્સએપની નવી પ્રાઈવેસી પોલીસી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Tech & Auto
lalit vasoya 30 નવી પોલિસીથી યુઝર્સની પ્રાઈવસી સાથે કોઈ સમાધાન નહીં

દેશમાં વોટ્સએપની પ્રાઈવેસીને લઈને અનેક અટકળો લગાઈ રહી છે. ત્યારે એવામાં વોટ્સએપ પર નવી પોલીસી જાહેર થઈ છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વોટ્સએપની નવી પ્રાઈવેસી પોલીસી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

  • વોટ્સએપ પર હાઈકોર્ટની લાલઆંખ
  • વોટ્સએપ દ્વારા નવી પ્રાઈવેસી પોલીસી કરાઈ જાહેર
  • આગામી 15 મેથી તમામ યુઝર માટે ફરજિયાત થશે પોલીસી
  • વોટ્સએપ દ્વારા  કરાયો દાવો નવી પોલસી વધુ સુરક્ષીત

lalit vasoya 31 નવી પોલિસીથી યુઝર્સની પ્રાઈવસી સાથે કોઈ સમાધાન નહીં

દેશમાં વોટ્સએપને લઈને અનેક અટકળો સેવાઈ રહી છે. ત્યારે લોકો પણ અસમંજસમાં મુકાયા છે. અને અને એવામાં વોટ્સએપ દ્વારા નવી પોલીસી જાહેર કરવામાં આવી છે. અને કેન્દ્રની દિલ્હી હાઈકોર્ટને નવી પ્રાઈવેસી પોલીસી પર પ્રતિબંધ લગાવાની અપિલ કરવામાં આવી છે. તો કેન્દ્ર સરકારે શુક્રવારે દિલ્હી હાઈકોર્ટને આગ્રહ કર્યો કે વૉટ્સએપને તેની નવી પ્રાઈવસી પોલિસી અને સેવા શરતો લાગુ કરતા રોકવામાં આવે. વૉટ્સએપની આ પોલિસી આગામી 15 મેથી તમામ યુઝર માટે ફરજિયાત થવા જઈ રહી છે. જ્યારે વૉટ્સ એપ નવી પોલિસી અંગે દાવો કરે છે કે નવી પોલિસીથી યુઝર્સની પ્રાઈવસી સાથે કોઈ સમાધાન નહીં થાય.

lalit vasoya 32 નવી પોલિસીથી યુઝર્સની પ્રાઈવસી સાથે કોઈ સમાધાન નહીં

  • પ્રાઈવસી પોલિસીને પડકારતી અરજી હાઈકોર્ટમાં દાખલ
  • કેન્દ્રની દિલ્હી હાઈકોર્ટને કરી અપિલ
  • એપની નવી પ્રાઈવસી પોલિસી પર પ્રતિબંધ લગાવો

ફેસબુકના સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ વૉટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીને પડકારતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરાઈ છે. હાઈકોર્ટે આ મામલે મંત્રાલયથી જવાબ માગ્યો હતો. આ અરજી સીમા સિંહ, એમ.સિંહ અને વિક્રમ સિંહે દાખલ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે નવી પ્રાઈવસી પોલિસીથી ભારતીય ડેટા સંરક્ષણ અને પ્રાઈવસીના કાનૂનો વચ્ચે મોટું અંતર પેદા થવાનો ડર છે.તો હાલ તો વોટ્સએપ દ્વારા અનેક અટકળો સેવાઈ રહી છે. અને લોકો પણ આ નવી પોલીસીનો કારણે અસંમજસમાં મુકાયા છે. તો હાલ નવી પોલીસી કઈ રીતે લોકોના પ્રાઈવેટ ડેટાને સાચવી રાખશે.