ટેક્સાસ
લગ્નના આશરે ૨ કલાક બાદ જ નવ દંપતિનું મૃત્યુ હેલીકોપ્ટર ક્રેશ થવાને લીધે મૃત્યુ થયું છે.
https://www.facebook.com/photo.php?fbid=1836772666371780&set=pb.100001171940545.-2207520000.1541491156.&type=3&theater
અમેરિકામાં ટેક્સાસમાં આ ઘટના બની છે. હેલીકોપ્ટર ક્રેશ થયું તેમાં વિલ બીલર તેમની પત્ની બેલી એકરમેન સાથે ડ્રીમ વેડિંગ બાદ પરત ફરી રહ્યા હતા.
https://www.facebook.com/photo.php?fbid=1836766686372378&set=pb.100001171940545.-2207520000.1541491156.&type=3&theater
જયારે આ હેલીકોપ્ટરે ટેક ઓફ કર્યું ત્યારે લગ્નમાં ઉપસ્થિત દરેક મહેમાને તેમને હસતા મોઢે વિદાય આપી હતી. પેન્રું તેમને શું ખબર કે તેઓ આ કપલને છેલ્લી વખત જોઈ રહ્યા છે.
https://www.facebook.com/photo.php?fbid=1836765199705860&set=pb.100001171940545.-2207520000.1541491156.&type=3&theater
આ ઘટના શનિવારે રાત્રે બની છે. લગ્નમાં આવેલ એક મહેમાને આ ઘટનાની જાણકારી આપી હતી.
https://www.instagram.com/p/BpxrPiKBSN_/
આ હેલીકોપ્ટર ક્રેશમાં પાયલોટ જેરીનું પણ મૃત્યુ થયું છે.તપાસ દરમ્યાન હેલીકોપ્ટરના ટુકડા ઘટનાસ્થળે મળી આવ્યા છે
