Gujarat/ ધંધુકામાં લઠ્ઠો પીને મરેલા યુવાનને દફનાવી દેવાયો, આકરું ગામના યુવાનનું લઠ્ઠાંકાડમાં થયુ હતુ મોત, મહેશ નામના યુવાને પણ દારૂ પીતા મોત થયું હતું, પોલીસને જાણ થતાં યુવાનનો મૃતદેહ કઢાયો બહાર, દફનાવી દેવાયેલ લાશને બહાર કાઢવામાં આવી, પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો,

Breaking News