Gujarat/ અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટે.પરથી ઝડપાયો ગાંજો, રેલવે SOGએ 38 કિલો ગાંજાનો જથ્થો ઝડપ્યો, ગાંજાના જથ્થા સાથે બેની ધરપકડ, કાલુરામ ગુજજર, હેતરામ શાહુની ધરપકડ, રાજસ્થાનથી અમદાવાદ લવાતો હતો ગાંજો, 3 લાખ 86 હજારની કિંમતનો ગાંજો ઝડપાયો

Breaking News