Gujarat/ લિસ્ટેટ બુટલેગરની ધરપકડનો મામલો, નાગદાન ગઢવી,વિનોદ સિંધીની થઈ હતી ધરપકડ, બંને બૂટલેગરોના બેંક એકાઉન્ટ કર્યા ફ્રીઝ, AFSL દ્વારા નાગદાન ગઢવીનો LVA ટેસ્ટ કરાયો, નાગદાન ગઢવીના હાથે લખાયેલી ડાયરી મળી, મોબાઈલમાંથી દારૂની હેરાફેરીના ઓડિયો ક્લિપીંગ મળ્યા, બૂટલેગરો આંગડિયા પેઢી મારફતે કરતા હતા વ્યવહાર, નાગદાન ગઢવીના રૂ.9 કરોડના વ્યવહાર કર્યાનું ખૂલ્યું, વિનોદ સિંધીના રૂ.35 કરોડના વ્યવહાર કર્યાનું ખૂલ્યું, બંને આરોપીના 20 બેંક એકાઉન્ટ કરાયા ફ્રીઝ

Breaking News