Gujarat/ ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો હુકમ, રેરાનો હુકમ ન માનનાર બિલ્ડરને દંડ ફટકાર્યો, બંગલોઝની સ્કીમ મુકી પૈસા લઇ કબ્જો આપ્યો ન હતો, નવા નરોડામાં કેદારનાથ બંગ્લોઝની સ્કીમ મુકી હતી, કબ્જો નહીં આપનાર રામેશ્વર ડેવલપર્સને દંડ કરાયો

Breaking News