Gujarat/ કેનેડાથી અમેરિકા જતાં 4 યુવાનો ઝડપાયા, મહેસાણાના ચારેય યુવાનોની ઘરપકડ, યુવકોને અમેરિકા મોકલવાનું મસમોટું કૌભાંડ, IELTS 8બેન્ડ પર અમેરિકા પહોંચ્યા યુવાનો, માંકણજ, ધામણવા ગામના યુવાનોની તપાસ, રામનગર,સંગણપુરગામના યુવાનોની પણ તપાસ, કેનેડાથી અમેરિકા બોટમાં જતા પકડાયા યુવાનો, અમેરિકાની કોર્ટમાં રજૂ કરાતા સમગ્ર ભાંડો ફૂટ્યો, કોર્ટમાં આ યુવકો અંગ્રેજી જ ન બોલી શક્યા, અમેરિકન એમ્બેસીએ મુંબઈ એમ્બેસીને જાણ કરી હતી, મુંબઈ એમ્બેસીએ મહેસાણા પોલીસને જાણ કરી, મહેસાણા SPએ SOG પોલીસને તપાસ સોંપાઇ, IELTS પરીક્ષા અને એજન્ટોની તપાસ શરૂ

Breaking News