Gujarat/ સુરત: કોર્પોરેટરના સહી-સીક્કાનો દૂરઉપયોગ, કોર્પોરેટર મધુબેન ખેનીએ કરી પોલીસમાં અરજી, વોર્ડ નં.14ના કોર્પોરેટર છે મધુબેન ખેની, વરાછા પોલીસ મથકમાં કરાઇ અરજી, સહી-સિક્કા સરકારી કામમાં દૂરઉપયોગ કરાયાની અરજી, કોર્પોરેટરના નામે ખોટી રીતે રૂપિયા પડાવાયા, આધારકાર્ડ બનાવવા માટે સિક્કાનો દૂરઉપયોગ

Breaking News