Ahmedabad/ અમદાવાદમાં વોક-વેની દીવાલ તૂટી, વસ્ત્રાપુર તળાવ ખાતે વોક-વેની દીવાલ તૂટી, દીવાલ તૂટવાની જાણ થતાં તંત્ર દ્વારા કાર્યવાહી, દીવાલ તૂટવા પાછળ ભ્રાષ્ટ્રાચારના આક્ષેપો, તંત્રની નબળી કામગીરી કે પછી ભ્રષ્ટાચારી તંત્ર, વોક-વેની દીવાલ પડતા કોઈ જાનહાની નહીં

Breaking News