Rajkot/ રાજકોટ શહેરમાં ફરી એક વાર પાણી કાપ, ભરચોમાસે મુકવામાં આવ્યો પાણી કાપ, આવતીકાલથી રહેશે પાણી કાપ, બે દિવસમાં 5 વોર્ડમાં પાણી કાપ, ગુરુવારે વોર્ડ નંબર 7,13માં રહેશે પાણીકાપ, શુક્રવારે વોર્ડ નંબર 7,14,17 માં પાણી કાપ

Breaking News