Surat/ સુરત: સ્વાઈન ફ્લૂથી વધુ એક વૃદ્ધનું મોત નિપજ્યું, સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ હતા, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું, વૃદ્ધને ડાયાબિટીસ અને ફેફસાની બિમારી હતી, અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂના કારણે 3 લોકોના મોત, 24 કલાકમાં સ્વાઈન ફ્લૂના વધુ 5 કેસ પોઝિટિવ, શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસની સંખ્યા 37 થઈ, હાલમાં સ્વાઈન ફ્લૂના 10 દર્દી દાખલ

Breaking News