Anand/ આણંદઃ બારદાનવાલા કોમ્પલેક્ષમાં ફાયરિંગ, પૈસાની લેતીદેતી મામલે કરાયું ફાયરિંગ, BOBના સિક્યુરિટી ગાર્ડે કર્યું ફાયરિંગ, આણંદ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી, ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો, પોલીસે સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ

Breaking News