Jamnagar/ જામનગરઃ જામજોધપુરમાં ડ્રોન ટ્રેકનોલોજીની લેવાઇ મદદ, ઇફ્કો નેનો યુરિયા ખાતર છંટકાવ યોજનાનો પ્રારંભ, કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે શુભારંભ, ખેડૂત આઇ પોર્ટલ પર અરજી કરીને લાભ લઇ શકે ખેડૂત, ઓનલાઇન અરજી કરીને યોજનાનો લાભ લઇ શકશે, યોજના હેઠળ 90% ખર્ચ સરકાર તરફથી ઉઠાવવામાં આવશે, ખેડૂતોને પ્રતિ એકર રૂ. 500ની સહાય આપવામાં આવશે

Breaking News