Gujarat/ મહિસાગરઃ ભાજપ નેતા અને તેમની પત્નીની હત્યાનો મામલો, લુણાવાડા કોર્ટ દ્વારા આરોપીને નિદોષ જાહેર કર્યા, આરોપીને નિર્દોષ જાહેર કરતા ચકચાર, 1 વર્ષ અગાઉ પાલ્લા ગામે પંચાલ દંપતીની થઇ હતી હત્યા, હત્યાના પૂરાવાના અભાવે આરોપીનો નિદોષ છુટકરો, આરોપીને નિદોષ છોડતા હત્યાને લઈ રાજકરણ ગરમાયુ

Breaking News