vadodra/ વડોદરા: કોરોનાથી એક મહિલાનું મોત, મકરપુરાની કોરોના ગ્રસ્ત મહિલાનુ મોત, ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું, ગુરુવારે કોરોનાના શહેરમાં 62 કેસ નોંધાયા, 423 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ, 1 દર્દી વેન્ટિલેટર પર, 3 દર્દી ઓક્સિજન ઉપર

Breaking News