Gujarat/ અમદાવાદઃ નક્લી માર્કશીટનું રેકેટ પકડાયું, ગુજરાત બોર્ડનો અસલ લોગો લગાવતા હતા, વિઝા મેળવવા માટે માર્કશીટનો ઉપયોગ કરતા હતા, પોલીસને 35 જેટલી નકલી માર્કશીટ મળી, એલિસબ્રિજ પોલીસે બાતમીના આધારે રેડ કરી

Breaking News