Gujarat/ ગાંધીનગરમાં માજી સૈનિકોનું પ્રદર્શન, પરિવારજનો સાથે વિરોધ પ્રદર્શન, માજી સૈનિકો પહોંચ્યા ગાંધીનગર સચિવાલય, 14 જેટલી માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન, સરકારમાં ઘણી વખત કરાઇ છે રજૂઆત, અનેક રજુઆત બાદ પણ નિરાકરણ નહિ, અગાઉ અમદાવાદ થી સચિવાલય સુધી રેલી કાઢી હતી, સરકારે કોઈ નિર્ણય ના લેતા આજે ફરી ગાંધીનગર પહોંચ્યા

Breaking News