Gujarat/ અમદાવાદ: ન્યુ ગોતામાં બાળકીના અપહરણનો પ્રયાસ, 10 વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ, બાળકીના અપહરણનો કરાયો પ્રયાસ, બાળકી દુકાનમાં ઘૂસી જતાં બચી ગઈ, અપહરણ કરવા આવેલી ટોળકીનો એક શખ્સ પકડાયો, આરોપીને લોકોએ માર મારી પોલીસને સોંપ્યો

Breaking News