Rajkot/ રાજકોટમાં સીંગતેલના ભાવમા ફરી ભડકો, ડબ્બે 2900 રૂની સપાટી સીંગતેલે કુદાવી, સીંગતેલનો ડબ્બો 2910 રૂપિયા થયો, સિંગતેલના ડબ્બે વધુ રૂપિયા 20નો વધારો, મગફળીની આવક અડધી થઈ, સટ્ટાખોરી વધતા કૃત્રિમ તેજી, 5 દિવસમાં સીંગતેલના ભાવમાં 60 થી 70 વધારો

Breaking News