Gujarat/ ગાંધીનગર: લમ્પી વાયરસનો મામલો, કૃષિમંત્રી મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે બેઠક કરશે, રાજ્યમાં લમ્પી વાયરસથી 12 જિલ્લા પ્રભાવિત, લમ્પી વાયરસને રોકવા બાબતે હાઇ લેવલ બેઠક થશે, આજે કૃષિમંત્રી અને મુખ્યમંત્રી વચ્ચે પણ બેઠક યોજાશે, પશુઓમાં ફેલાતા લમ્પી વાયરસે સરકારની ચિંતા વધારી,

Breaking News