Gujarat Weather/ રાજ્યમાં આગામી પાંચ દિવસ યલો એલર્ટ, મતદાનના દિવસે ગરમીનો પારો ઊંચો જશે

ગુજરાતમાં આવતીકાલે ગરમી પોતાનું અસલ રૂપ બતાવી શકે છે. હવામાન વિભાગે….

Top Stories Gujarat Breaking News
Image 2024 05 06T081144.724 રાજ્યમાં આગામી પાંચ દિવસ યલો એલર્ટ, મતદાનના દિવસે ગરમીનો પારો ઊંચો જશે

Weather: ગુજરાતમાં આવતીકાલે ગરમી પોતાનું અસલ રૂપ બતાવી શકે છે. હવામાન વિભાગે આવતીકાલથી 5 દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર જવાની સંભાવના છે.

આજથી ગુરૂવાર સુધી પોરબંદર, ભાવનગર, દીવમાં યલો એલર્ટ રહેશે. દિવસ દરમિયાન અમદાવાદમાં 39 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગના અનુમાન મુજબ 3 દિવસ અમદાવાદ શહેરમાં તાપમાન 43 ડિગ્રીને પાર જઈ શકે છે.

ભાવનગરમાં 41 ડિગ્રી, અમરેલી 40.8 ડિગ્રી, સુરત, 30 ડિગ્રી, વડોદરા 39.8 ડિગ્રી, રાજકોટ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ

આ પણ વાંચો:મૌલવીની ધરપકડનો મામલો, હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર

આ પણ વાંચો:ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા અંતિમ ચરણનો પ્રચાર શરુ કરાયો