Not Set/ લાભપાંચમ શેરબજાર માટે નીવડી લાભદાયી

શેરબજાર માટે આજે લાભ પાંચમ ખરા અર્થમાં લાભદાયી પુરવાર થઇ છે. સરકારના પીએસયુ બેન્કોના રિકેપિટલાઇઝેશનની જાહેરાતે બજારમાં જબરજસ્ત જોશ પૂરવાનું કામ કર્યું છે. નિફ્ટી પ્રથમ વાર ૧૦,૩૦૦ની સપાટીને વટાવવામાં સફળ રહી છે, જ્યારે સેન્સેક્સે પણ પ્રથમ વાર ૩૩,૦૦૦ની સપાટી વટાવી હતી. શરૂઆતમાં બેન્કોના તમામ શેરમાં સર્કિટ લાગી ગઇ હતી. શેરબજાર ખૂલતાની સાથે જ શરૂઆતમાં નિફ્ટીએ […]

Business
Sarkar share bajar companies 0 લાભપાંચમ શેરબજાર માટે નીવડી લાભદાયી

શેરબજાર માટે આજે લાભ પાંચમ ખરા અર્થમાં લાભદાયી પુરવાર થઇ છે. સરકારના પીએસયુ બેન્કોના રિકેપિટલાઇઝેશનની જાહેરાતે બજારમાં જબરજસ્ત જોશ પૂરવાનું કામ કર્યું છે. નિફ્ટી પ્રથમ વાર ૧૦,૩૦૦ની સપાટીને વટાવવામાં સફળ રહી છે, જ્યારે સેન્સેક્સે પણ પ્રથમ વાર ૩૩,૦૦૦ની સપાટી વટાવી હતી. શરૂઆતમાં બેન્કોના તમામ શેરમાં સર્કિટ લાગી ગઇ હતી. શેરબજાર ખૂલતાની સાથે જ શરૂઆતમાં નિફ્ટીએ ૧૦,૩૪૦.૫૫ની વિક્રમી સપાટીને ટચ કરી હતી, જ્યારે સેન્સેક્સ ૩૩,૧૧૭.૩૩નું રેકોર્ડ હાઈએસ્ટ લેવલ બનાવવામાં સફળ રહ્યું હતું..