Not Set/ મહાકાલેશ્વરમાં અભિષેક અંગે SC આપશે નિર્ણય

મહાકાલેશ્વર પર પંચામૃતથી અભિષેક થવો જોઈએ કે નહીં, કે તેનું કેટલું પ્રમાણ હોવું જોઈએ, તે અંગેનો નિર્ણય સુપ્રીમ કોર્ટ કરશે. અભિષેકના કારણે શિવલિંગનો આકાર નાનો થવાના કારણે કરવામાં આવેલી અરજી પર કોર્ટના આદેશથી બનેલી એક્સપર્ટ કમિટીએ જ્યોતિર્લિગની તપાસ કરી ચુકી છે. કમિટીએ પંચામૃતનું પ્રમાણ નક્કી કરવાની ભલામણ કરી છે. આ રિપોર્ટ પર કોર્ટમાં 27 ઓક્ટોબરે […]

India
Mahakal Bhasma Aarti 3 grande મહાકાલેશ્વરમાં અભિષેક અંગે SC આપશે નિર્ણય

મહાકાલેશ્વર પર પંચામૃતથી અભિષેક થવો જોઈએ કે નહીં, કે તેનું કેટલું પ્રમાણ હોવું જોઈએ, તે અંગેનો નિર્ણય સુપ્રીમ કોર્ટ કરશે. અભિષેકના કારણે શિવલિંગનો આકાર નાનો થવાના કારણે કરવામાં આવેલી અરજી પર કોર્ટના આદેશથી બનેલી એક્સપર્ટ કમિટીએ જ્યોતિર્લિગની તપાસ કરી ચુકી છે. કમિટીએ પંચામૃતનું પ્રમાણ નક્કી કરવાની ભલામણ કરી છે. આ રિપોર્ટ પર કોર્ટમાં 27 ઓક્ટોબરે સુનાવણી થશે. જો કે, આ અંગે દેશના બીજા જ્યોતિર્લિંગના પુજારીઓ અને મંદિર ટ્રસ્ટના સભ્યો સાથે વાતચીત કરી તે જાણવાનો પ્રયાસ કર્યો કે, તેઓએ ક્ષરણ રોકવા માટે શું પગલાં ભર્યાં છે.