Not Set/ BIG BOSS 11: ઘરવાળાએ ઉઠાવ્યો ઢીંચાક પૂજા સામે વાંધો, જોણો તેની દાસ્તાં

BIG BOSS 11 માં તમને જોવા મળશે કે આ અઠવાડિયા માટે શિલ્પા, બેનફશા, લવ, સપના, જ્યોતિ, વિકાસ અને આકાશ ફાઇનલ નોમિનેટેડ કોન્ટેસ્ટન્ટ્સ રહેશે. આજનો એપીસીઓડની શરૂઆત થતાંજ જોવા મળશે કે કેવી રીતે બધા ઢીંચાક પૂજાના માથામાં જોવા મળેલી લિખથી ચર્ચા કરી રહ્યા છે. અર્શી બિગ બોસ ની પાસે ‘લિખ’ ને અટકાવા માટે દવાની માંગણી પણ […]

Entertainment
news26.10.17 7 BIG BOSS 11: ઘરવાળાએ ઉઠાવ્યો ઢીંચાક પૂજા સામે વાંધો, જોણો તેની દાસ્તાં

BIG BOSS 11 માં તમને જોવા મળશે કે આ અઠવાડિયા માટે શિલ્પા, બેનફશા, લવ, સપના, જ્યોતિ, વિકાસ અને આકાશ ફાઇનલ નોમિનેટેડ કોન્ટેસ્ટન્ટ્સ રહેશે. આજનો એપીસીઓડની શરૂઆત થતાંજ જોવા મળશે કે કેવી રીતે બધા ઢીંચાક પૂજાના માથામાં જોવા મળેલી લિખથી ચર્ચા કરી રહ્યા છે. અર્શી બિગ બોસ ની પાસે ‘લિખ’ ને અટકાવા માટે દવાની માંગણી પણ કરે છે. જયારે આકાશ ઘર ના કોઈ પણ કામ કરવા અને કેપટન હિનાની વાત સાંભળવા માટે તૈયાર નથી.

શિલ્પા ઢીંચાક પૂજાને તેના વાળમાં થયેલી ‘લિખ’ની વાત કરે છે ત્યારે ઢીંચાક પૂજા પણ માને છે કે તેના માથામાં ‘લિખ’ છે. હિતેન પણ પછી તેની માટે બિગ બોસ પાસે દવાની માંગણી કરે છે. જયારે હિના આ ચર્ચા ઉપર ઢીંચાક પૂજાની મજાક ઉડાડતા એક ગીત ગાય છે. ઢીંચાક પૂજા અને આકાશ પણ સાથે મજાક કરતા ગાવામાં જોડાય જાય છે જેમાં પૂજા પોતાનું ફેમસ ગીત “સેલ્ફી મૈને લેલી આજ” ગાય છે અને આકાશ તેને રૅપ કરતા નજર આવે છે. હિના કહે છે કે જો આકાશ ઘરનું કોઈ કામ નહી કરે તો તેને કોઈ જમવાનું નહિ આપે. આ બાબતે હિના અને આકાશ વચ્ચે એક ઝગડો થઇ જાય છે.