Not Set/ BigBoss11 :ઢીંચાક પૂજાએ બિગ બોસ હાઉસમાં બનાવ્યું નવું સોન્ગ, હીના ખાને કહી દીધું તેને “બદતમીઝ રૈપર”

BigBoss માં આજ સુધી ઘણા ટેલેન્ટેડ કોન્ટેસ્ટન્ટ્સ આવ્યા છે પરંતુ તે પોતાની રીતે રમતા હોય છે. પણ જયારથી યુ-ટ્યુબ સ્ટાર ઢીંચાક પૂજાએ શૉ માં એન્ટ્રી લીધી છે ત્યારથી તેણે ઘરના માહોલને મસ્તી ભર્યું બનાવી દીધું છે. ગઈકાલના એપિસોડમાં જોવા મળ્યું હાતું કે ઢીંચાક પૂજા પોતાના નવા સોન્ગને કેવી રીતે રૈપ કરી રહી છે અને ઘરવાળા […]

Entertainment
news28.10.17 6 BigBoss11 :ઢીંચાક પૂજાએ બિગ બોસ હાઉસમાં બનાવ્યું નવું સોન્ગ, હીના ખાને કહી દીધું તેને "બદતમીઝ રૈપર"

BigBoss માં આજ સુધી ઘણા ટેલેન્ટેડ કોન્ટેસ્ટન્ટ્સ આવ્યા છે પરંતુ તે પોતાની રીતે રમતા હોય છે. પણ જયારથી યુ-ટ્યુબ સ્ટાર ઢીંચાક પૂજાએ શૉ માં એન્ટ્રી લીધી છે ત્યારથી તેણે ઘરના માહોલને મસ્તી ભર્યું બનાવી દીધું છે. ગઈકાલના એપિસોડમાં જોવા મળ્યું હાતું કે ઢીંચાક પૂજા પોતાના નવા સોન્ગને કેવી રીતે રૈપ કરી રહી છે અને ઘરવાળા તેનો સાથ આપી રહ્યા છે. આ સોન્ગમાં તેઓ બિગ બોસના ઘરવાળાઓથી લઈને સલમાન ખાન વિશે કોમેન્ટ કરતા પણ નજર આવશે. આ સોન્ગ ઘરના બધા લોકો એન્જોય કરતા નજર આવશે. આ સોન્ગનું ટાઇટલ રાખવામાં આવ્યું છે: “આ છે બિગ બોસ”.

આ સોન્ગ ઢીંચાક પૂજાએ પોતાની ઇચ્છાથી નહોતું બનાવ્યું પણ તેને આવું કરવા માટે બિગ બોસે કહ્યું હતું. બિગ બોસે ઢીંચાક પૂજાને કહ્યું હતું કે તે ઘરમાં પોતાના એક્સપીરિયંસ ના આધારે એક રૈપ સોન્ગ તૈયાર કરે જેનાથી તેમને લકઝરી બજેટ ટાસ્કમાં પણ ફાયદો થશે. વિકાસ અને શિલ્પાએ આ વિડિયો શૂટ કરવા માટે ઢીંચાક પૂજાની મદદ કરી હતી.