Not Set/ ‘ રિંકિયા કે પાપા ‘ ભોજપુરી ગીતને આ રીતે અવાજ આપ્યો નાઇજીરીયાના સિંગરે, યુટ્યુબ પર મચાવી દીધી ધૂમ

ભોજપુરી ગીત રિંકિયા કે પાપા હાલ યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતને એક નાઈઝીરીયન સિંગરે પણ પોતાનો અવાજ આપ્યો છે જેને લોકો ઘણું પસંદ કરી રહ્યા છે. લોકો તેણે હવે સૈમ્યુએલ સિંહના નામથી ઓળખે છે. આ છે મનોજ તિવારીએ ગાયેલું ગીત ઓરીજીનલ ભોજપુરી ગીત ગાયક-અભિનેતા અને ભાજપના નેતા મનોજ તિવારીએ ગાયું છે. પરંતુ […]

Entertainment
maxresdefault 28 ' રિંકિયા કે પાપા ' ભોજપુરી ગીતને આ રીતે અવાજ આપ્યો નાઇજીરીયાના સિંગરે, યુટ્યુબ પર મચાવી દીધી ધૂમ

ભોજપુરી ગીત રિંકિયા કે પાપા હાલ યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતને એક નાઈઝીરીયન સિંગરે પણ પોતાનો અવાજ આપ્યો છે જેને લોકો ઘણું પસંદ કરી રહ્યા છે. લોકો તેણે હવે સૈમ્યુએલ સિંહના નામથી ઓળખે છે.

આ છે મનોજ તિવારીએ ગાયેલું ગીત

ઓરીજીનલ ભોજપુરી ગીત ગાયક-અભિનેતા અને ભાજપના નેતા મનોજ તિવારીએ ગાયું છે. પરંતુ તેના કરતા સૈમ્યુઅલનો અવાજ લોકોના દિલમાં વસી ગયો છે.

સૈમ્યુઅલે  માત્ર એક અઠવાડિયા પહેલા જ આ ગીતને યુટ્યુબ પર અપલોડ કર્યું હતું. જે લોકોને ઘણું પસંદ આવ્યું છે. શનિવાર સુધી આ ગીતને ૨ મીલીયનથી પણ વધારે લોકોએ જોઈ લીધું છે.