Not Set/ ઝડપાયેલા આતંકીઓને લઈને ભાજપ અને કોંગ્રેસે સામસામે લગાવ્યા આરોપો? શું લગાવ્યા આરોપો? વાંચો

તાજેતરમાં ઝડપાયેલા ISIS ના આતંકીઓને લઇને રાજકારણ ગરમાયું છે. CM વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યુંકે ઝડપાયેલા 2 આતંકીઓમાં એક આતંકી ભરૂચની હોસ્પિટલમાં નોકરી કરતો હતો, આ હોસ્પિટલમાં અહેમદ પટેલ ટ્રસ્ટી રહી ચુક્યા હતા. આ મામલે CM રુપાણીએ અહેમદ પટેલના રાજીનામાંની માગ કરી છે, અને ખુલાસો માંગ્યો છે. જયારે સામે પક્ષે કોંગ્રેસે પ્રતિક્રિયામાં કહ્યુંકે ભાજપને […]

Top Stories
IMG 7717 ઝડપાયેલા આતંકીઓને લઈને ભાજપ અને કોંગ્રેસે સામસામે લગાવ્યા આરોપો? શું લગાવ્યા આરોપો? વાંચો

તાજેતરમાં ઝડપાયેલા ISIS ના આતંકીઓને લઇને રાજકારણ ગરમાયું છે. CM વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યુંકે ઝડપાયેલા 2 આતંકીઓમાં એક આતંકી ભરૂચની હોસ્પિટલમાં નોકરી કરતો હતો, આ હોસ્પિટલમાં અહેમદ પટેલ ટ્રસ્ટી રહી ચુક્યા હતા. આ મામલે CM રુપાણીએ અહેમદ પટેલના રાજીનામાંની માગ કરી છે, અને ખુલાસો માંગ્યો છે.

જયારે સામે પક્ષે કોંગ્રેસે પ્રતિક્રિયામાં કહ્યુંકે ભાજપને ચૂંટણી સમયે જ આતંકવાદીઓ દેખાય છે, ભાજપ સામ, દામ, દંડ, ભેદ થી ચુંટણી લડવા માંગે છે. સુરજેવાલાએ પ્રેસ કરીને જણાવ્યુકે ભાજપ દેશની સુરક્ષા માટે ખતરો છે, આ ઉપરાંત કહ્યુકે અહેમદ પટેલ તથા તેમના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ હાલ હોસ્પિટલ સાથે જોડાયેલો નથી.