Not Set/ જમ્મૂ-કાશ્મીરના બાંદીપોરામાં સેના અને આતંકી વચ્ચે ધર્ષણ

જમ્મૂ-કાશ્મીરના બાંદીપોરામાં સેના અને આતંકી વચ્ચે ધર્ષણ સર્જાયું. હાજિનના મીર મહોલ્લામાં હજુ પણ સેના અને આતંકી વચ્ચે ફાયરીગ ચાલુ છે. જો કે આ ધર્ષણ દરમિયાન સેનાનો એક જવાન અને લશ્કર એ તૈયબનો બે આતંકીને ઠાર મરાયા છે. જો કે હજુ પણ આતંકી છુપાયા હોવાની શંકાના આધારે સેના, CRPF અને પોલીસના સંયુક્ત જવાનોએ સર્ચ ઓપરેશન ચાલુ […]

Top Stories
encounter L EXPRESS PHOTO જમ્મૂ-કાશ્મીરના બાંદીપોરામાં સેના અને આતંકી વચ્ચે ધર્ષણ

જમ્મૂ-કાશ્મીરના બાંદીપોરામાં સેના અને આતંકી વચ્ચે ધર્ષણ સર્જાયું. હાજિનના મીર મહોલ્લામાં હજુ પણ સેના અને આતંકી વચ્ચે ફાયરીગ ચાલુ છે. જો કે આ ધર્ષણ દરમિયાન સેનાનો એક જવાન અને લશ્કર એ તૈયબનો બે આતંકીને ઠાર મરાયા છે. જો કે હજુ પણ આતંકી છુપાયા હોવાની શંકાના આધારે સેના, CRPF અને પોલીસના સંયુક્ત જવાનોએ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે અને જવાનોએ આજુ બાજુના વિસ્તારોમાં નાકાબંધી કરી છે