Not Set/ આરૂષી હેમરાજ કેસમાં આવ્યો નવો વળાંક

આરુષી હેમરાજ મર્ડરમાં નવો વળાંક આવ્યો છે. અલાહબાદ હાઇકોર્ટેેેે આરુષિના માતા પિતાને નિર્દોષ જાહેર કર્યા બાદ હેમરાજનો પરિવાર ન્યાય માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે. હાઈકોર્ટના નિર્ણય પછી હેમરાજના પરિવારે સીબીઆઈની તપાસ પર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે અમને યોગ્ય ન્યાય જોઈએ. હેમરાજની પત્નીએ જણાવ્યું કે દિલ્હી આવવા જવા માટે પૈસા નથી પરંતુ ન્યાય […]

India
Aarushi hemraj 4531 આરૂષી હેમરાજ કેસમાં આવ્યો નવો વળાંક

આરુષી હેમરાજ મર્ડરમાં નવો વળાંક આવ્યો છે. અલાહબાદ હાઇકોર્ટેેેે આરુષિના માતા પિતાને નિર્દોષ જાહેર કર્યા બાદ હેમરાજનો પરિવાર ન્યાય માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે. હાઈકોર્ટના નિર્ણય પછી હેમરાજના પરિવારે સીબીઆઈની તપાસ પર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે અમને યોગ્ય ન્યાય જોઈએ. હેમરાજની પત્નીએ જણાવ્યું કે દિલ્હી આવવા જવા માટે પૈસા નથી પરંતુ ન્યાય મેળવવા માટે સુપ્રીમ કોર્ટ જઈશ અને જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી લડતી રહીશ.