Not Set/ હાર્મન કાર્ડનએ ભારતમાં લોન્ચ કર્યા નવા સ્પીકર્સ, હેડફોન્સ અને હોમ થિયેટર

દક્ષિણ કોરિયન ટેક્નોલોજીના ગ્રેટ સેમસંગ ઇલેક્ટ્રોનિક્સની સબ્સિડરી ઓડિયો કંપની હાર્મનએ ભારતમાં બે રેકોર્ડિંગ કન્ઝ્યુમર ઑડિઓ પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે. લોન્ચ દરમિયાન, હાર્મનએ ગ્લોબલ બ્રાંડ એમ્બેસેડર ગ્રેમી અને એકેડમી એવોર્ડ વિજેતા એ.આર. રહમાન હાજર હતા અને તેમણે નવા પ્રોડક્ટ્સ ઉપરથી પડદો હટાવ્યો. શરૂઆતમા કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર એ. આર. રહમાને જણાવ્યું હતું કે, ‘હાર્મન સાથેનું મારું એસોસિએશન […]

Tech & Auto
news26.10.17 03 હાર્મન કાર્ડનએ ભારતમાં લોન્ચ કર્યા નવા સ્પીકર્સ, હેડફોન્સ અને હોમ થિયેટર

દક્ષિણ કોરિયન ટેક્નોલોજીના ગ્રેટ સેમસંગ ઇલેક્ટ્રોનિક્સની સબ્સિડરી ઓડિયો કંપની હાર્મનએ ભારતમાં બે રેકોર્ડિંગ કન્ઝ્યુમર ઑડિઓ પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે. લોન્ચ દરમિયાન, હાર્મનએ ગ્લોબલ બ્રાંડ એમ્બેસેડર ગ્રેમી અને એકેડમી એવોર્ડ વિજેતા એ.આર. રહમાન હાજર હતા અને તેમણે નવા પ્રોડક્ટ્સ ઉપરથી પડદો હટાવ્યો.

શરૂઆતમા કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર એ. આર. રહમાને જણાવ્યું હતું કે, ‘હાર્મન સાથેનું મારું એસોસિએશન સામાન્ય વિઝન માટે છે જેના હેઠળ મ્યુઝિક લવર્સને શ્રેષ્ઠ મ્યુઝિક ઓફર આપવામાં આવે છે.’ એ.આર. રહમાનના જણાવ્યા અનુસાર, હર્મન એવા પ્રોડક્ટ્સનું નિર્માણ કરે છે જે કસ્ટ્મરઝને રીયાલ મ્યુઝિકનો અનુભવ આપે છે અને નવા પ્રોડક્ટ્સ ભારતીય કસ્ટમરઝને અદભુત મ્યુઝિકનો અનુભવ આપવા માટે વિશેષ છે. તમને જણાવશું કે જે.બી.એલ પણ હર્મનની જ કંપની છે જે સમગ્ર વિશ્વમાં પોતાની ઓડિયો કવોલિટી માટે ખૂબ પોપ્યુલર છે.