UP Police Viral Video/ કોઈ એન્કાઉન્ટર નહીં, કોઈ મુકાબલો નહીં… યુપી પોલીસની કમાલ, આરોપીને પકડવા અપનાવી અનોખી પદ્ધતિ, જુઓ વાયરલ વીડિયો

ઉત્તર પ્રદેશ પોલીસ માફિયાઓ અને ગુનેગારો સામેની કાર્યવાહી માટે જાણીતી છે. હાલમાં જ યુપી પોલીસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એન્કાઉન્ટર વગર એક આરોપીને પકડી રહ્યા છે.

Trending Videos

ઉત્તર પ્રદેશ પોલીસ માફિયાઓ અને ગુનેગારો સામેની કાર્યવાહી માટે જાણીતી છે. હાલમાં જ યુપી પોલીસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એન્કાઉન્ટર વગર એક આરોપીને પકડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આરોપી પાસેથી એક હથિયાર પણ મળી આવ્યું છે, યુપી પોલીસની ધરપકડ કરવાની રીત સાવ અલગ હતી અને લોકો હવે તેની મજાક ઉડાવી રહ્યા છે, તમે પણ જુઓ આ વીડિયો…

એક વ્યક્તિએ આ પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે.2 હજારની કિંમતની પિસ્તોલ છે. તેના ખિસ્સામાં પૈસા પણ છે, પરંતુ ગરીબીને કારણે તે ચપ્પલ ખરીદી શકતો નથી.બે સબ-ઇન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલ ભયજનક ગુનેગારને પકડવા માટે પોતાના જીવના જોખમે દોડી રહ્યા છે. પાંચમો પાર્ટનર વીડિયો બનાવવામાં વ્યસ્ત છે.અમેઝિંગ યુપી પોલીસ!! તમે આવી સ્ક્રિપ્ટો ક્યાંથી મેળવો છો?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એકલતા દૂર કરવાનો નવો કિમીયો… સોફ્ટવેર એન્જીનિયર ચલાવે છે પાર્ટ ટાઈમ રિક્ષા!

આ પણ વાંચો:કાદવમાં ડાન્સ કરવાનું ચઢ્યું ‘ભૂત’, નાગ-નાગિનને જોતા જ લોકોએ કરી કમેન્ટ

આ પણ વાંચો:‘એક દિન મર જાઉ’ ભજન પર ડાન્સ કરતા જ 45 વર્ષીય શિક્ષિકાનું મોત, જુઓ વીડિયો