National News/ નોરોવાયરસ નો હુમલો-3116 લોકો ના ક્રૂજશિપ માં 115 બીમાર

કૈરિબિયન પ્રિન્સેસ ક્રૂઝ શિપ પર Norovirus ફેલાતા 102 મુસાફરો અને 13 ક્રૂ મેમ્બર બીમાર પડ્યા છે. CDC દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને જહાજને સેનિટાઈઝ કરવાની કામગીરી ચાલુ છે. જાણો આ વાયરસના લક્ષણો અને બચવાના ઉપાયો.

NATIONAL Top Stories India
Norovirus

Norovirus News 2026: કૈરિબિયન પ્રિંસેસ કૂજશિપ પર નોરોવાયરસ ફેલાઇ ગયો. કુલ 3116 મુસાફિર માથી 102 મુસાફર અને 13 ક્રુ જેટલે લોકો બીમાર થયા. સીડીસી પ્રમાણે ઉલ્ટી- જાડા મુખ્ય લક્ષળ દેખાય છે . કૈરિબિયન પ્રિંસેસ ક્રુજ શિપ પર નોરોવાયરસ ના મોટા સંક્રમળ ફૈલા ગયા છે .

આ જહાજ  માં કુલ 3116 મુસાફિર હતા, જેમા થી 102 મુસાફિર અને 13 ક્રુ મેબર બિમાર થયા. કુલ 115 લોકો ચેપ લાગીયો હતો. આ સફર 28 એપ્રિલ થી 11 મે સુધી ચાલવાની હતુ. જે ફોર્ટ લાડરડેલથી શરૂ થઈને પોર્ટ કેનાવેરલમાં સમાપ્ત થવાનો હતો.

આ સફર ના વખતે અરુબા,બોનેર,પ્યૂટો રિકો અને બહામાસ જેવા સુંદર સ્થળોએ ઉભુરેવા નુ હતુ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના માને, આ બિમારીના મુખ્ય લક્ષણો ઉલટી અને ઝાડા હતા. પ્રિન્સેસ ક્રુઝે તેને પેટની બીમારી તરીકે વર્ણવી હતી.

નોરોવાયરસ શું છે કેવી રીતે ફેલાય છે.

નોરોવાયરસ (Norovirus) એક જાત ચેપી રોગ છે તે પેટ અને આંતેડાને અસર કરે છે. આ ઝડપ થી ઉલ્ટી અને ઝાડા આ વાયરસ બંધ જગ્યા યે અને લોકોના સંપકૅ માં ઝડપથી ફેલાય છે. ક્રુઝ શિપ જેવા જગ્યા ખાસ કરીને જોખમી છે કારણ કે હજારો મુસાફરો અને સ્ટાફ લાંબા સમય સુધી એકસાથે બંધ રહે છે. એકજ જેવો ખોરાક લેતા હતા. સામાન્ય રીતે એકજ જેવી સુવિધા ઓ વાપરતા હતા.

ચેપગ્રસ્ત લોકો ના હાથ, ખાવા-પીવા ની વસ્તુઓ, પાણી કે અડેલ વસ્તુઓના કારણે સરળતા થી ફેલાય છે. ક્રુજશિપ પર આ બધી  બિમારી નો કારણ નોરોવાયરસ છે

આ મુસાફરી શું થયુ.

આખી મુસાફરી દરમિયાન ધીરે-ધીરે ફેલાય ગયો. ધીમે – ધીમે વાયરસ (Norovirus) એક બીજા માં ફેલાતો રહ્યો. ત્યારે બિમાર લોકો ની સંખ્યા કુલ મુસાફરો ના 3 ટકા સુઘી વધી ગયા.તે કારણે CDC જાહેર સુચના આપ પડી.

સ્વાસ્થ્ય અધિકારી અત્યાર સુધી જહાજ નુ નિરીક્ષળ થાય છે. ત્યારે સુધી સૈનિટેશન પ્રોગામ ના દ્રારા જાઆન ચાલુ છે.

કંપની એ તરતજ કાયૅવાહી ચાલુ કરી અને સખત સફાઇ અને ડિસઇફેક્શન વધારી દિધુ છે. બિમાર મુસાફરો અને ક્રુ મેબર ને  અલગ – અલગ રાખવા માં આવ્યા. એ લોકો ના સ્ટુલ સૈંપલ લઇને જાનચ થયા છે અને CDC સાથે મળીને જરૂરી પગલા લેવા માં આવા છે.

Norovirus બિમારીના લક્ષળ શુ છે.

નોરોવાયરસ (Norovirus) ચેપ ના મુખ્યા લક્ષણો અચાનક શરૂ થનાર ઉલ્ટીયો અને પાણી જેવા ઝાડા. આની સાથે પેટ માં દુખાવુ ,ઉબકા આવા, હળવો તાવ, માધુ દુખાવુ અને શરીર માં કમજોરો આવી. વઘારે મામલો માં આ લક્ષણ 1 કે 3 દિવસ ચાલે છે. મોટાભાગ ના લોકો ને ગંભીર સમસ્યા વગર ઠીક થઇ જાય છે.

ક્રુજ શિપ પર નોરોવરસ કેમ ફેલાય છે.

ક્રુજ શિપ બંધ અને ભીડ – ભાડ વાડી જગ્યા થાય છે,ત્યા એક સંક્રમિત વ્યક્તિ પૂરા સમૂહ ને સરળતા થી સંક્રમિત કરી શકે છે. અમુક વાર મુસાફર લક્ષણ દેખાય વગર ચડી જાય છે. તેના પછી બુફે નુ ખાવા, સ્વિમિંગ પુલ, લીફ્ટ, હૈંડ્રેલ જેવી વસ્તુ પર વાયરસ ફેલાય છે.

અમેરિકા માં દર વષૅ લાખો લોકો નોરોવાયરસ (Norovirus) થી સંક્રમિત થાય છે પણ ક્રુજ શિપ ના વખતે આંકડા ભાગ નાના છે તોપણ આ મુદા ની ચચૉ વધારે થઇ છે કારણ કે મોટી સખ્યા માં લોકો ના લીધે એક સાથે પ્રભાવિત થયા છે.

પ્રિન્સેસ ક્રુઝે જણાવ્યું હતું કે તેણે સમગ્ર જહાજને સંપૂર્ણપણે સાફ કર્યું છે અને સમગ્ર સફર દરમિયાન વધારાની સેનિટાઇઝેશન ચાલુ રાખી છે. હાથ ધોવા, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવા અને બીમાર લોકોથી અંતર જાળવવા પર ભાર મૂકવામાં આવે છે. કંપની CDC  સંપૂર્ણ સહયોગ આપી રહી છે.


આ પણ વાંચોઃ અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે નવો નોરોવાયરસ, જાણો તે કેટલો ખતરનાક અને તેના લક્ષણો

આ પણ વાંચોઃ કોરોના વચ્ચે નોરોવાયરસની દહેશત,કેરળમાં આ વાયરસથી 19 બાળકો સંક્રમિત

આ પણ વાંચોઃ દક્ષિણ કોરિયન વાનગી કિમચી શું છે? તેને ખાધા પછી 1000 લોકો બીમાર પડ્યા