Not Set/ 70 વર્ષ બાદ નોર્થ કોરિયાના કોઈ નેતા સાઉથ કોરિયામાં પહોંચ્યા, દુનિયા જોતું રહી ગયું

સાઉથ કોરિયાના અને નોર્થ કોરિયા અત્યાર સુધી એક બીજાના સૌથી કટ્ટર દુશ્મન માનવામાં આવતા હતાં. પરંતુ શુક્રવારનો દિવસ નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચે જે  દુશ્મનની દિવાલ ઉભી હતી તેને ઓળંગીને દુનિયા માટે ઐતિહાસિક બનાવી દીધો. લગભગ 70 વર્ષ પછી ઉત્તર કોરિયાના કોઈ શાસકે દક્ષિણ કોરિયાની ધરતી પર પગ મુક્યો. that moment when Kim Jong […]

World
70 વર્ષ બાદ નોર્થ કોરિયાના કોઈ નેતા સાઉથ કોરિયામાં પહોંચ્યા, દુનિયા જોતું રહી ગયું

સાઉથ કોરિયાના અને નોર્થ કોરિયા અત્યાર સુધી એક બીજાના સૌથી કટ્ટર દુશ્મન માનવામાં આવતા હતાં. પરંતુ શુક્રવારનો દિવસ નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચે જે  દુશ્મનની દિવાલ ઉભી હતી તેને ઓળંગીને દુનિયા માટે ઐતિહાસિક બનાવી દીધો. લગભગ 70 વર્ષ પછી ઉત્તર કોરિયાના કોઈ શાસકે દક્ષિણ કોરિયાની ધરતી પર પગ મુક્યો.

હમેશા પરમાણુ બોમ્બની ધમકીઓ આપનાર ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન શુક્રવારના રોજ બોર્ડર પાર કરીને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન સાથે મુલાકાત કરી. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે આજે ઐતિહાસિક આ મિટિંગ પર આખી દુનિયાની નજર છે.

Korean summit 70 વર્ષ બાદ નોર્થ કોરિયાના કોઈ નેતા સાઉથ કોરિયામાં પહોંચ્યા, દુનિયા જોતું રહી ગયું

જયારે કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાની ધરતી પર પગ મુક્યો ત્યારે ઉત્તર કોર્રીયાના કિમ જોંગે  ઉત્તર કોરિયાની સરહદથી જ હાથ આગળ ધપાવ્યો અને પછી બન્ને નેતાઓએ હાથ મિલાવ્યા બાદ દક્ષિણ કોરિયામાં પ્રવેશ કર્યો. કિમ જોંગ ઉન 1950-53ના કોરિયાઈ યુદ્ધ પત્ય પછી દક્ષિણ કોરિયાની ધરતી પર પગ મુકનાર પહેલા ઉત્તર કોર્રીયાઈ નેતા છે. બન્ને દેશો વચ્ચે લગબગ 70 વર્ષમાં ત્રીજી અને છેલ્લા 10 વર્ષમાં પહેલી મુલાકત છે.

mfile 1393433 1 L 20180427111748 70 વર્ષ બાદ નોર્થ કોરિયાના કોઈ નેતા સાઉથ કોરિયામાં પહોંચ્યા, દુનિયા જોતું રહી ગયું

કોરિયન રીપોર્ટસના જણાવ્યા પ્રમાણે સૈન્ય સરહદ પાર કરતા જ દક્ષિણ કોરીયાના રાષ્ટ્રપતિ મૂને કહ્યું તમે દક્ષિણ કોરિયા આવી ગયા છો. એવું ક્યારે શક્ય થશે. જ્યારે હુ નોર્થ કોરિયા આવું અને કિમ જોંગે તરત જ મૂનનો હાથ પકડ્યો અને ગણતરીની સેકન્ડમાં જ નોર્થ કોરિયાના વિસ્તારમાં લઈ ગયા બન્ને મેન્સ લેન્ડ કહેવાતા સૈન્ય વિસ્તારમાં આવ્યા જોકે આ વિસ્તાર સાઉથ કોરિયાના વિસ્તારમાં આવેલો છે.