LokAdalat/ હવે લગ્નજીવનના વિખવાદો માટે લોક અદાલત

હવે લગ્નજીવનના વિખવાદો માટે પણ લોકઅદાલત હશે. આ વિખવાદો પૂરા કરવા માટે લોકઅદાલતની રચના કરવામાં આવશે. લોકઅદાલતમાં સમાધાનકારી વલણથી કેસ પૂરા કરવામાં આવશે.

Gujarat Trending Breaking News
Beginners guide to 11 હવે લગ્નજીવનના વિખવાદો માટે લોક અદાલત

અમદાવાદઃ હવે લગ્નજીવનના વિખવાદો માટે પણ લોકઅદાલત હશે. આ વિખવાદો પૂરા કરવા માટે લોકઅદાલતની રચના કરવામાં આવશે. લોકઅદાલતમાં સમાધાનકારી વલણથી કેસ પૂરા કરવામાં આવશે.

લોકઅદાલતમાં સમાધાનકારી વલણથી કેસોનો નીવેડો લાવવામાં આવશે. 19મી એપ્રિલે લગ્ન વિષયક વિખવાદો માટે સ્થાયી લોક અદાલત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બધા જિલ્લાના કાયદા સેવા સત્તામંડળોને કેસોનું સમાધાન કરવાની સૂચના આપવામાં આવી છે.

આ લોકઅદાલતોની રચનાના લીધે અદાલતો પર હાલમાં ચાલતા કેસોનું ભારણ ઓછું થશે. આ લોકઅદાલતમાં ફક્ત લગ્નજીવનના જ નહીં પારિવારિક પ્રશ્નોનો પણ નિકાલ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધોરાજી ભાદર નદીના પુલ પરથી કાર નીચે ખાબકતા ચાર લોકોના કરુણ મોત

આ પણ વાંચો:અમદાવાદમાં સારથિ હેલ્પલાઇનની સેવા વિસ્તારવામાં આવી

આ પણ વાંચો:દીપડાના શરીરના અંગોનો જુગાર રમવા થાય છે ઉપયોગ, શિકારીઓની ધરપકડથી થયો ઘટસ્ફોટ

આ પણ વાંચો:અમદાવાદના લેન્ડસ્કેપને બદલશે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ